લાઈફ સ્ટાઇલ

અમદાવાદમાં ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે – ૨ દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન

પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન - જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેરમાં ફરી યોજવા જઈ રહ્યું છે. એક્ઝિબિશનમાં આવનાર લોકો…

ચીનમાં ફેલાયેલા નવી બીમારીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સતર્ક

કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપીઅમદાવાદ : ચીનમાં બાળકોમાં ફેલાયેલી ભેદી બીમારીએ દુનિયની ચિંતા ફરી…

કોફી અને મોકટેલ પ્રેમીઓ માટે એક નવું ડેસ્ટિનેશન સ્કાય બિસ્ટ્રો

અમદાવાદ :અમદાવાદ તેના કેફે કલ્ચર માટે પણ જાણીતું છે. યુવાનોથી માંડીને તમામ ઉંમરના લોકો કાફે અને મોકટેલના શોખીન હોય છે.…

દિલ્હીના ડૉક્ટરોએ ચીનના ‘H9N2’ વિશે ચેતવણી સાથે સાવચેતી રાખવા પણ કહ્યું

ચીનમાં ફેલાઈ રહેલા ન્યુમોનિયા વિષે ભારતીય ડોક્ટરોએ સાવચેતી રાખવા કહ્યુંરહસ્યમય રોગ પર દિલ્હીના તબીબોએ કહ્યું, "બાળકોની ઉધરસને હળવાશથી ન લો,…

અમદાવાદીઓ માટે ખુશખબર !!! રેમન્ડનો મલ્ટિબ્રાન્ડ શો રૂમનું શ્યામલ ખાતે ઉદ્દઘાટન

ગુજરાતી મનોરંજન જગતના જાણીતા કલાકારોની હાજરીમાં થયું ઉદ્દઘાટન મેગાસીટી અમદાવાદમાં હવે દેશ વિદેશની દરેક બ્રાન્ડ ના શૉ રૂમની શરૂવાત થઈ…

બાજરાનાં રોટલાં ખાવ અને ડાયાબીટીસ લેવલમાં રાખો

ઠંડીની સીઝનમાં બાજરાના સેવનથી શરીરને ઘણા પોષક તત્વો મળે છેઅમદાવાદ : દેશના ઘણા વિસ્તારમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં…