લાઈફ સ્ટાઇલ

માઉન્ટ આબુમાં હાલ પારો ગગડ્યો, ગાત્રો થીજવતી ઠંડી

હિલ સ્ટેશન પર લઘુત્તમ તાપમાન માઈનસ ૧ ડિગ્રી નોંધાયુંઅમદાવાદ : ગુજરાતીઓનું ખૂબ જ પસંદગીનું ફરવા જવાનું સ્થળ માઉન્ટ આબુ છે,…

છેલ્લા ૨૪ કલાકમાં હ્રદય બંધ પડી જતા કુલ ૭ મોત થયા

રાજકોટમાં ૪, સુરતમાં બે, અરવલ્લીમાં એકનું હાર્ટ એટેકથી મોતઅમદાવાદ : સમય આવી ગયો છે કે સરકાર હાર્ટ એટેક માટે હવે…

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા Taj ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા,૨૦૨૪ના શુભ શરૂઆતે સરકારી શાળાના બાળકો માટે ભોજન કરાવવામાં આવ્યું.

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત…

ગુજરાતમાં સૂર્ય નમસ્કાર માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચાયો

ગુજરાતમાં ૧૦૮ સ્થળોએ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યાવડાપ્રધાન મોદીએ ટિ્‌વટ કરીને દરેકને સૂર્ય નમસ્કારને દિનચર્યાનો ભાગ બનાવવા શક્ય તેટલું…

અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાનાં ૨૧ કેસ નોંધાયા

૧૫ પુરુષ અને ૬ મહિલા દર્દીઓ કોરોના પોઝિટીવ આવ્યાઅમદાવાદ :ગુજરાતમાં કોરોના વાયરસે ફરીથી હાહાકાર મચાવી દીધો છે. કોરોના મામલે આજે…

દ્વારકામાં પણ શરૂ થશે ડોલ્ફિન ક્રુઝ, તો ગુજરાતમાં ત્રણ સ્થળે બનાવાશે ફ્લોટીંગ વિલા

શિવરાજપુર બિચ પર પર દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણાગાંધીનગર : દારૂની છૂટ બાદ દાદાની સરકાર હવે ગુજરાતના લોકોને…

Latest News