લાઈફ સ્ટાઇલ

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

સ્ત્રીઓના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમાં ખાસ કરીને માસિક સંબંધી વિકાર એક નોંધપાત્ર હોવા છતાં વારંવાર અવગણવામાં આવતી ચિંતા છે.…

મુંબઈમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની મહિલા કોન્ફરન્સમાં વડોદરાના ગરિમા માલવણકર વિશેષ આમંત્રિત વક્તા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મુંબઈ સ્થિત દેશની પ્રતિષ્ઠિત મહિલા વિશ્વવિદ્યાલય SNDT Women's University અને મહારાષ્ટ્ર રાજ્ય હિન્દી સાહિત્ય અકાદમી…

International Womens Day ની પૂર્વ સંધ્યાએ મહિલાઓના આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં ઉમેરો કરવા માટે ખાસ Fashion Showનું આયોજન

ઇન્ટરનેશનલ વુમન ડે ની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સ્થિત એક્ટિવિટી ક્લબ ઘ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે એવોર્ડ ફંક્શન અને ફેશન શો…

ઉદગમ વિમેન્સ એચીવર એવોર્ડથી બિઝનેસ,સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય,કલા, ફેશન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોની 30 મહિલાઓ સન્માનિત

મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રેસતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલટ્રસ્ટ દ્રારા ચૌદ વર્ષથી વિવિધ ક્ષેત્રે  કાર્યરત  સન્નારીઓને ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે  સતત પંદરમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટએ  ઉદગમ ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં  "ઉષાપર્વ"   નું આયોજન તા.૦૪ માર્ચ ૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.ઉષા પર્વ -૧૪ ઉદગમ વુમન્સ એચિવર  એવૉર્ડથી બિઝનેસ,સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય,કલા, ફેશન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં  નોંધપાત્ર કામગીરી  કરનાર 30 મહિલાઓ અને ૧ પુરૂષનું બહુમાન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં…

અમદાવાદ શહેરમાં સૌપ્રથમ ડૉ. પોપીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ ડેન્ટલ એન્ડ એસ્થેટિક કોસ્મેટોલોજી ઇન્સ્ટિટ્યૂટનો ભવ્ય પ્રારંભ

અમદાવાદ : તાજેતરમાં શહેરના જાણીતા તબીબ ડૉ. વિવેક મહેતા જે અદૃશ્ય એલાઈનર્સ, ડેન્ટલ ઈમ્પ્લાન્ટ્સ, બોટોક્સ અને ફિલર્સમાં વિશેષતા ધરાવતા ડાયનેમિક…

રાજકોટની Wockhardt Hospital  ખાતે  અત્યાધુનિક  MRI અને 7મા મોડ્યુલર ઓપરેશન  થિયેટરનું ઉદ્ઘાટન

બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટના સફળ લૉન્ચિંગ પછી વોકહાર્ટ હોસ્પિટલ્સ,રાજકોટ તેની અત્યાધુનિક એમઆરઆઈ  ફેસિલિટી અને ૭ મુ મોડ્યુલર ઓપરેશન થિએટર (ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સક્ષમ) ના ભવ્ય ઉદઘાટન કરવામાં ખુબ જ ગર્વ  અનુભવે છે.આ નોંધપાત્ર માઈલસ્ટોન રાજકોટના હૃદયમાં એડવાન્સ હેલ્થકેર સર્વિસીસના નવા યુગની નિશાની છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ અપ્રતિમ હેલ્થકેર સર્વિસીસ પહોંચાડવા અને પેશન્ટ કેરને અભૂતપૂર્વ સ્તર સુધી પહોંચાડવા માટે તેની  પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. અદ્યતન MRI(મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) ક્ષમતાઓ સાથે, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ તેમના દર્દીઓ માટે ચોક્કસ નિદાન અને વ્યક્તિગત સારવાર યોજનાઓ પ્રદાન કરીને, નિદાનની ચોકસાઇમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. ઇન્સ્ટોલ કરેલ નવા એમઆરઆઈની મુખ્ય વિશેષતા તેની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંચાલિત સ્માર્ટ પોસ્ટ-પ્રોસેસિંગ  ક્ષમતા છે,  જે ચોકસાઈ  સાથે સમાધાન કર્યા વિના ઝડપી પરિણામોની ખાતરી આપે છે. એમઆરઆઈ મશીનની કેટલીક વિશિષ્ટતાઓ: 1. આખા શરીરના MRI 45  મિનિટની અંદર પ્રાપ્ત કરી શકાય છે,  તે પ્રિવેન્ટિવ મેડિકેશન અથવા  ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ  માટે  પ્રોએક્ટિવ  મેઝર તરીકે સેવા આપે છે. 2. ટ્યુમર સ્ક્રીનીંગ માટે PET-CT જેવી જ ઈમેજીસ ઓફર કરે છે. 3. લીવર ફેટ ક્વોન્ટિફિકેશન સ્ક્રીનીંગને સક્ષમ કરે છે 4. મગજ, કરોડરજ્જુ,શરીર,એન્જીયો, મસ્કયુલોસ્કેલીટલ (સ્નાયુ તથા હાડકાં) અને સ્તન માટે AI આધારિત  એપ્લિકેશન 5. હૃદયનું એમઆરઆઈ…