સ્વાસ્થ્ય

ચીનમાં કરોડોમાં પહોંચ્યો કોરોનાના કેસનો કુલ આંક!..

ફરી એકવાર ચીનમાં કોરોનાથી હાહાકાર મચ્યો છે. ચીનમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને કારણે હાલ ચીનમાં…

નેઝલ વેક્સિન ખાનગી હોસ્પિટલમાં રૂ. ૮૦૦ અને સરકારીમાં રૂ. ૩૨૫માં મળશે, બંનેમાં ૫% જીએસટી અલગથી લેવાશે

ભારતમાં કોરોનાના વધતા જતા જોખમ વચ્ચે કેન્દ્ર સરકારે ચાર દિવસ પહેલાં ભારત બાયોટેકની નેઝલ વેક્સિન (નાકથી લેવાની રસી)ને મંજૂરી આપી…

ચીનના લોકોને મદદ કરશે ભારત, ભારત સરકારે દવા મોકલવાનો લીધો ર્નિણય!

ચીનમાં કોરોનાની અત્યાર સુધીની સૌથી ઘાતક લહેર આવી છે. દરરોજ લાખોની સંખ્યામાં નવા દર્દી સામે આવી રહ્યા છે અને હોસ્પિટલોમાં…

સ્વાસ્થ્ય મંત્રીના પત્ર પર  રાહુલ ગાંધીએ બોલ્યા, “ભારત જોડો યાત્રા રોકવાનો નવો વિચાર”

કોરોનાના વધતા કેસ જોતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને લખેલા પત્ર પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું…

કેન્દ્ર સરકારે કોરોનાની નેઝલ વેક્સીનને આપી મંજૂરી,  ક્યાંથી મેળવી શકાશે તે..જાણો..

દુનિયાભરમાં વધતા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સીનને મંજૂરી આપી દીધી છે. આ રસી બુસ્ટર ડોઝ તરીકે…

કોરોનાના ખતરાને જોતા પ્રધાનમંત્રી મોદીએ કરી રિવ્યુ બેઠક, તૈયારીઓની કરાઈ સમીક્ષા

દુનિયામાં કોરોના વાયરસનું સંકત ફરી વધી રહ્યું છે. દેશમાં ફરી કોરોનાના નવા વેરિએન્ટ બીએફ.૭ ના કેસસામે આવ્યા બાદ ડરનો માહોલ…

Latest News