સ્વાસ્થ્ય

ગર્ભવતી મહિલાઓએ ઉજવ્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ યોગાભ્યાસમાં ગર્ભવતી મહિલાઓ પણ જોડાઇ હતી. મહિલા તથા બાળ…

એપ્સની મદદથી શીખો યોગ

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ત્યારે લોકો પોતાની રીતે યોગ કરી રહ્યા છે. સેલિબ્રિટીથી લઇને સામાન્ય માણસ સુધી દરેક લોકોએ…

વસાડવા સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે યોગ દિવસની ઉજવણી

યોગના મહત્વને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ઉત્સાહભેર વિશ્વ…

વિશ્વ યોગ દિવસ

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. વિશ્વના કેટલાક દેશોમાં યોગાભ્યાસ કરીને યોગા દિવસ ઉજવવામાં આવે છે. કંબોડિયામાં અંગકોરવાટથી પેરિસમાં આઇફિલ ટવર…

પ્રધાનમંત્રી દેહરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે.

આંત૨રાષ્ટ્રીય યોગ દિવસ: ૭૫૦થી વધુ દિવ્યાંગ બાળકો વિશ્વ કીર્તિમાન સ્થા૫શે

૨૧મી જૂન આંત૨રાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીની રાજયમાં ચાલી ૨હેલી તૈયારીઓ પૂર્ણતાએ ૫હોંચી છે. સમગ્ર દુનિયામાં ૨૧ જૂન ૨૦૧૫થી દ૨ વર્ષે…

Latest News