સ્વાસ્થ્ય

મા અમૃતમ્‌ વાત્સલ્ય કાર્ડ કઢાવવામાં ભારે મુશ્કેલીઃ હાલમાં પડી રહેલી તકલીફો સપાટી ઉપર આવી

અમદાવાદઃ રાજય સરકારની મહત્વાકાંક્ષી મા અમૃતમ્‌ વાત્સલ્ય કાર્ડની યોજના ગરીબ અને સામાન્ય વર્ગના લોકોમાં ભારે લોકપ્રિય અને આશીર્વાદ સમાન બની…

રાજ્યના ૩૯ લાખથી વધુ બાળકોને ઓરી-રૂબેલા રોગ સામે રક્ષણ આપતી રસી અપાઇ

રાજ્યમાં ઓરી-રૂબેલાના રોગ સામે રક્ષણ આપવા માટે રાજ્ય સરકારે જે જન અભિયાન ઉપાડ્યુ છે જેમાં રાજ્યભરના દોઢ કરોડથી વધુ બાળકોને…

નરેન્દ્ર મોદીની મહાકાય યોજનાને લઇ લોકોમાં ભારે ચર્ચા

નવી દિલ્હીઃ આયુષ્યમાન ભાર સ્કીમ માટે સરકાર આશરે ૧૧ કરોડ ફેમિલી કાર્ડ છાપવાની યોજના ધરાવે છે અને આ ફેમિલી કાર્ડને…

ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ

રાજ્યભરમાં આજથી આ ઓરી રૂબેલા રસીકરણ અભિયાન ઝૂંબેશરૂપે પાંચ અઠવાડિયા માટે શરૂ કરાવ્યું છે. ર૦ર૦ સુધીમાં આખા દેશમાં ઓરીનું નિવારણ…

આયુષ્યમાન ભારતમાં આધાર કાર્ડ ફરજિયાત નથી

કેટલાંક છાપાઓમાં ખબર છપાઇ છે કે આયુષ્યમાન ભારત - રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંરક્ષણ મિશન હેઠળ લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજિયાત…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ‘પોષણ અભિયાન’નો કરાવશે શુભારંભ

કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે મકકમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના ઘણા સારા પરિણામો મળ્યા છે…