સ્વાસ્થ્ય

શિક્ષણ બોર્ડને મોંઘવારી નડી, ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા ફીમાં ૧૦ ટકા જેટલો તોતિંગ વધારો કર્યો

ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવીગાંધીનગર :તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષા ફીમાં વધારાની જાહેરાત કરી હતી.…

ZEISS મેડિકલ ટેક્નોલોજી ભારતમાં વધી રહેલા ડાયાબિટીક રેટિનોપેથીના કેસો સામે લડત ચલાવવા માટે અમદાવાદના ડોકટરોને સક્ષમ બનાવે છે

• નેશનલ ડાયાબિટીક આઈ ડિસીઝ અવેરનેસ મંથ (નવેમ્બર)માં ડાયાબિટીક રેટિનોપેથી નિદાન અને વ્યવસ્થાપનમાં અગ્રણી અમદાવાદ : નેશનલ ડાયાબિટીક આઈ ડિસીઝ…

વડોદરામાં ૩૨ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

વધુ બે લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા ગુજરાતમાં હાર્ટએટેક જીવલેણ બની રહ્યો છે. રોજ ગુજરાતના કોઈને કોઈ શહેરમાં હૃદય બંધ…

હું કહું છું તાલી પાડીને અંતરના દરવાજા ખોલજાે, હાર્ટ એટેક નહિ આવે: મોરારીબાપુ

મહુવા ખાતે રામકથામાં બાપુએ પૂર્ણાહુતિ સમયે હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી ભાવનગર :રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકને લઈ મોરારીબાપુએ ચિંતા…

નેશનલ ISAR 2023 એમ્બ્રિયોલોજી દ્વારા ક્લિનિસિઅન્સ અને એમ્બ્રિયોલોજી પર પેનલ ડિસ્કશન યોજાયું

નેશનલ આઇએસએઆર 2023 એમ્બ્રિયોલોજી આયોજિત ઈન્ફોર્મેટિવ ટોક શોમાં 800 નેશનલ અને 10 ઈન્ટરનેશનલ ફેકલ્ટીઝ ઉપસ્થિત રહ્યાAhmedabad: ઇન્ડિયન સોસાયટી ફોર આસિસ્ટેડ…

ચેતી જજો !!! અપૂરતી ઊંઘ સ્ટ્રોંગ હાર્ટ એટેકનું મુખ્ય કારણ , સ્ટડી ગ્રુપમાં સામે આવ્યું

અમદાવાદ,: હૃદયરોગના જોખમના પરિબળો પરના વિશ્વવ્યાપી સંશોધનમાં અપૂરતી ઊંઘને હૃદયરોગના હુમલાના જોખમના નોંધપાત્ર પરિમાણ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. કાર્ડિયોલોજિસ્ટ…

Latest News