સ્વાસ્થ્ય

રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવા નવતર અભિગમ : સૂર્ય નમસ્કાર મહા અભિયાન

તા.૬ઠ્ઠી ડિસેમ્બરથી સૌ પ્રથમવાર રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજનઃ યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવી સમગ્ર રાજ્યમાં ૨૦…

અમદાવાદની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

૨૭ વર્ષીય મુસાફરને સુગર લેવલ ઓછું થવાથી હાર્ટ એટેક આવ્યો હતો અમદાવાદ : ૫ ડિસેમ્બરે રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે સ્પાઈસ…

વધુ એક ૨૪ વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

દુકાનમાં બેઠા બેઠા જ છાતીમાં દુખાવો ઉપડ્યો અને ખુરશી પરથી નીચે ઢળી પડ્યોજામનગર :સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાર્ટ એટેક હાહાકાર મચાવી…

ભાવનગરમાં હોસ્ટેલ રૂમ નંબર ૪૦૯ માં રહેતો વિદ્યાર્થી સવારે ઉઠ્‌યો જ નહી

મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBS ના વિદ્યાર્થીનું મોત, હાર્ટ એટેક આવ્યો હોવાનું અનુમાનભાવનગર : ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBS…

ચીનમાં ફેલાયેલા નવી બીમારીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સતર્ક

કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપીઅમદાવાદ : ચીનમાં બાળકોમાં ફેલાયેલી ભેદી બીમારીએ દુનિયની ચિંતા ફરી…

દિલ્હીના ડૉક્ટરોએ ચીનના ‘H9N2’ વિશે ચેતવણી સાથે સાવચેતી રાખવા પણ કહ્યું

ચીનમાં ફેલાઈ રહેલા ન્યુમોનિયા વિષે ભારતીય ડોક્ટરોએ સાવચેતી રાખવા કહ્યુંરહસ્યમય રોગ પર દિલ્હીના તબીબોએ કહ્યું, "બાળકોની ઉધરસને હળવાશથી ન લો,…

Latest News