ફેશન એન્ડ જવેલરી

ભારતીય મૂળની અમેરિકન સ્ટુડન્ટ રિજુલ મૈની મિસ ઈન્ડિયા યુએસએ ૨૦૨૩નો ખિતાબ જીતી

ભારતીય મૂળની અમેરિકન સ્ટુડન્ટ રિજુલ મૈની મિસ ઈન્ડિયા યુએસએ ૨૦૨૩નો ખિતાબ જીત્યા બાદ હેડલાઈન્સમાં છે. ન્યુ જર્સીમાં સૌંદર્ય સ્પર્ધા જીત્યા…

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર !!! વર્ષના અંતમાં ફરી એકવાર HI-LIFE આવી ગયું છે નવી ફેશન લઈને

હાઈ લાઇફમાં લાગ્યું મેઘધનુષ્યનો વાદળી રંગ વર્ષનું છેલ્લો મહિનો અને ગજબની શિયાળો ઋતુનું શરૂઆત, એટલે ફેશન પ્રેમીઓ માટે આનંદ નું…

આ છે આહીર સમાજના લગ્નની પરંપરા , ભવ્યતા અને દિવ્યતા ;પરંપરાગત વસ્ત્રો , શસ્ત્રો સાથે ૨૦૦ કિલો સોનાનો શણગાર

રાજકોટ : રાજકોટ શહેરમાં લગ્નપ્રસંગમાં દેખાદેખીને કારણે પાર્ટી પ્લોટમાં ડેકોરેશન અને મોડર્ન થીમ માટે કરોડોના ખર્ચ કરવામાં આવે છે. તેવામાં…

SIDBI ઘ્વારા મહિલા ઉદ્યમીઓ અને હસ્તકલા કારીગરો માટે સ્વાવલંબન મેળા આયોજન કરવામાં આવ્યું

SIDBI એ 1-5 ડિસેમ્બર, 2023 દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે સ્વાવલંબન મેળાનું આયોજન કર્યું હતું. મેળામાં, મોટી સંખ્યામાં મહિલા ઉદ્યમીઓ…

અમદાવાદીઓ માટે ખુશખબર !!! રેમન્ડનો મલ્ટિબ્રાન્ડ શો રૂમનું શ્યામલ ખાતે ઉદ્દઘાટન

ગુજરાતી મનોરંજન જગતના જાણીતા કલાકારોની હાજરીમાં થયું ઉદ્દઘાટન મેગાસીટી અમદાવાદમાં હવે દેશ વિદેશની દરેક બ્રાન્ડ ના શૉ રૂમની શરૂવાત થઈ…

સતત ૧૬ વર્ષની સુંદર સફળતા બાદ સમ્યક વુમન્સ ક્લબ ફરી લઇને આવી ગયું છે નવું નઝરાણું…

રાખી શાહ , સમ્યક વુમન્સ ક્લબ ,દશું કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તથા નવજીવન ટ્રસ્ટ ના બાળકો લઈને આવી રહ્યા છે…

Latest News