કારકિર્દી

ધોરણ ૧૨ પછી લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

૧૬ જાન્યુઆરી ના બદલે હવે ૨૨ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશેઅમદાવાદ :ગુજકેટની પરીક્ષાને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.…

અર્વાચીન અને પ્રાચીન વૈદિક પરંપરા સાથે ચારૂસેટ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારંભ યોજાયો

"નવયુવાનો કૌશલ્યો, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગસાહસિકતા થકી ભારતને વિશ્વની શ્રેષ્ઠ ઈકોનોમી બનાવે" - માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રઘાન અર્વાચીન…

અનંત નેશનલ યુનિવર્સિટી હોસ્ટ કરી ‘JAM PACKD’ – સોશિયલચેન્જ માટે 48-કલાકની ગેમથોન.’

અમદાવાદ : : અનંત નેશનલ યુનિવર્સિટી, ભારતની પ્રથમ DesignX યુનિવર્સિટી, 'JAM PACKD' સાથે સર્જનાત્મકતાને ક્રિયામાં રૂપાંતરિત કરવા માટે તૈયાર છે,…

કોન્શિયસલીપ્સ વેલસ્પાયર : સાંદીપનિ વિદ્યાનિકેતન સેમિનારમાં ઇમોશનલ લર્નિંગમાં એક અભૂતપૂર્વ પહેલનું અનાવરણ 

પોરબંદર : સાંદીપનિ વિદ્યાનિકેતન શાળામાં 'લર્ન અનલર્ન રીલર્ન' પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમિયાન સ્ટુડન્ટ્સ વેલબિઇંગ પ્લેટફોર્મ…

સુરતનાં 25 થી વધુ વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી

મંગલ ગ્રહ પર ગેસ, પીએચ, અમોનિયા અને પાણી સહિત ટેસ્ટિંગ કરી શકે તેવું રોવર બનાવ્યુંસુરત : સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ…

સ્ટુડન્ટ વિઝા મેળવવા વિદ્યાર્થીઓ માટે જરૂરી અનામત ભંડોળ બમણું કરવાના કેનેડાના ર્નિણયથી ભારતના વિદ્યાર્થીઓને વધુ અસર થશે

રહેઠાણની કટોકટી માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દોષ આપવો એ એક ભૂલ હશે : કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરનવીદિલ્હી : કેનેડામાં સ્ટુડન્ટ…

Latest News