આંતરરાષ્ટ્રીય

મોદી સાહેબ તમે અમેરિકામાં તમે ખુબ લોકપ્રિય છો ઓટોગ્રાફ આપો : જો બાઈડેન

જાપાનના શહેર હિરોશિમામાં ય્-૭ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના ટોચના નેતાઓને મળ્યા હતા. દરમિયાન, પીએમ મોદીએ કવાડ સમિટમાં ભાગ…

મેક્સિકોમાં કાર રેસિંગ શોમાં ફાયરિંગ, ૧૦ રેસર્સના મોત અને ૯ ઘાયલ

ઉત્તર અમેરિકાના મેક્સિકોમાં ગોળીબારની ઘટના સામે છે. જેમાં ૧૦ રોડ રેસરના મોત થયા છે જ્યારે ૯ ઘાયલ થયા છે. ઉત્તરી…

૪૦૦ પોલીસ કર્મચારીઓ ઈમરાન ખાનના ઘરની તપાસ કરશે

પાડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. સમાચારોનું માનીએ…

ખાલિસ્તાની આતંકવાદીનાં સાગરિત અમૃતપાલની NIAએ એરપોર્ટ પરથી ધરપકડ કરી

ફિલિપાઈન્સમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચનાર અમૃતપાલ સિંહને ભારત લાવવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા. NIAના અધિકારીઓ…

હવે સંબંધો સુધારવાની જવાબદારી પાકિસ્તાનની : મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ય્-૭ સમિટમાં ભાગ લેવા જાપાન પહોંચ્યા હતાં. અહીં તેઓ હિરોશીમા પહોંચ્યા હતાં. અહીં પહોંચતાની સાથે જ વડાપ્રધાન…

પાકિસ્તાનની સંસદમાં ઉઠી માંગ : ‘ઈમરાન ખાનને જાહેરમાં ફાંસી આપો’

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ અને જામીન બાદથી આજદિન સુધી પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. અહીં રાજકીય પક્ષો સામસામે છે…

Latest News