આંતરરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી ૨૦થી વધુ અમેરિકન કંપનીઓ સાથે મુલાકાત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ ખુબ જ ખાસ માનવામાં આવે છે તેમજ તે અનેક રીતે મહત્ત્વનો સાબિત થવાનો છે. જ્યાં…

ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલી પ્રવાસીઓથી ભરેલી સબમરીન ગુમ

ડૂબેલા ટાઈટેનિકને જોવા માટે પ્રવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થઈ ગઈ છે. બીબીસીએ બોસ્ટન કોસ્ટગાર્ડના નિવેદનના…

વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં બે ડઝનથી વધુ વિચારકોને મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જવા રવાના થઈ ગયા છે. રાજ્યની મુલાકાતે જઈ રહેલા વડાપ્રધાનના અમેરિકામાં ઘણા કાર્યક્રમો નિર્ધારિત છે. વડાપ્રધાન…

ચીન દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાના કારણે ગુજરાતના ડાયસ્ટફ ઉદ્યોગ પર અસર

રશિયા-યુક્રેન સંકટ બાદ યુરોપમાં માંગમાં ઘટાડા અને ચીન દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાના કારણે ગુજરાતના ડાયસ્ટફ ઉદ્યોગ ઉપર તેની ગંભીર…

અમેરિકા જવાના મોહમાં એક દંપતી ઈરાનમાં કિડનેપ થયું

વિદેશમાં જવાની ઘેલછા યુવકને ભારે પડી હતી જેમાં ઘટના એવી હતી કે અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતીને એજન્ટ મારફતે હૈદરાબાદથી…

ઋષિ સુનકે તેની માતાએ બનાવેલી બરફી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ખવડાવી

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને તેમની માતા દ્વારા બનાવેલી બરફી શેર…

Latest News