ભારત અને પાકિસ્તાન, આ બે દેશો એવા છે કે, ૧૯૪૭ પછી ભલે તેઓ બે અલગ-અલગ નામોથી ઓળખાવા લાગ્યા, પરંતુ તેમની…
પંજાબી રેપર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અનુસાર, મુસેવાલાને મારવા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયારો…
તાજેતરમાં ઈવેન્ટ મેનેજમેન્ટ વેલફેર ફેડરેશન (EMF)એ તેના 10 વર્ષની ઉજવણી ઇવેન્ટ વિયેતનામના વિનપલ રિસોર્ટ ખાતે સેલિબ્રિટી અને બિઝનેસ સેશન અને 500+ ડેલિગેટ્સની ભાગીદારી સાથે કર્યો હતો. EMF ગ્લોબલના ફાઉન્ડર શ્રી જયદીપ મહેતા દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ઠાકર્સ ફાર્મને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ અંગે વાત કરતા ઠાકર્સ ફાર્મના ઓનર્સએ જણાવ્યું હતું કે, "સરગાસણ ગાંધીનગરમાં સ્થિત ઠાકર્સ ફાર્મને વિયેતનામ ખાતે EMF ગ્લોબલ - બેસ્ટ આઇકોનિક વેન્યુ, બેસ્ટ ડેકોરેશન અને બેસ્ટ વેડિંગ એવરના ત્રણ અલગ-અલગ કેટેગરીમાં સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. જ્યાં જૂના વૃક્ષો અને લીલાછમ લૉન સાથે વિકસિત કુદરતી વાતાવરણ જેવા આઉટફીટમાં 800 કરતાં વધુ કાર પાર્કિંગ સાથે લગ્ન, સેલિબ્રસન, કોર્પોરેટ પ્રોગ્રામો, સોશિયલ ઇવેન્ટ્સ અને અન્ય અનેક એક્ઝિબિશનનો માટે આદર્શ વેન્યુ માનાય છે” ફાર્મહાઉસ ડેસ્ટિનેશન વેડિંગ્સ ગુજરાતમાં પર્યટનની તકોને કેવી રીતે વધારશે તે અંગે વધુમાં જણાવ્યું હતું કે, ફાર્મહાઉસ વેડિંગ આ બંને વિકલ્પોનું ત્રીજું અને યુનિક સંયોજન લાવે છે જ્યાં એક તરફ લોકોએ ડેસ્ટિનેશન વેડિંગ જેટલો ખર્ચ કરવો પડતો નથી પરંતુ તેનો અહેસાસ કરાવે છે અને અન્ય રૂટિન પાર્ટી પ્લોટ કલ્ચરથી અલગ છે જે લાંબા સમયથી ફેશનમાં છે અને લોકો હવે કંઈક અલગ કરવા માંગે છે કારણ કે કપલ્સ હવે તેમના લગ્ન સાથે વધુ ક્રેએટિવ બની રહ્યા છે.
છેલ્લા ત્રણ વર્ષ ચીનના યુવાનો માટે ક્રૂર રહ્યા છે. કોર્પોરેટ છટણીના વેવને કારણે દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે.…
દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ અમેરિકાના વોશિંગ્ટનમાં મોટું નિવેદન આપ્યું હતુ તેમણે લઘુમતીઓને પ્રોત્સાહન આપતા કહ્યું હતુ કે ભારતમાં…
ભારતની મુલાકાતે આવેલા મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડો. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસાએ મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત…
Sign in to your account