આંતરરાષ્ટ્રીય

જાપાનીઝ કંપની Toyota Tsusho & Secom રૂપિયા 1,000 કરોડમાં ભારતમાં બીજી મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરશે

બેગ્લુરૂ : મોટા સમુદાયોને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવાના તેના સતત પ્રયાસમાં, સાકરા વર્લ્ડ હોસ્પિટલે શનિવારે બેંગલુરુમાં નવી અત્યાધુનિક સુવિધા માટે તેની…

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

પ્રાપ્ત વિગતો અનુસાર ઈન્ડોનેશિયાના ઉત્તરીય ભાગ સુમાત્રામાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને તેને કારણે જાનમાલની ભારે ખુવારી થઈ…

વિઝા અરજીની સંખ્યામાં છેલ્લા 10 વર્ષમાં અમદાવાદીઓનો રેકોર્ડ વધારો નોંધાયો

2023માં અમદાવાદથી વિઝા અરજીઓની સંખ્યા મજબૂત રહી અને રોગચાળા પહેલાના સ્તરને વટાવી ગઈ કારણ કે વિદેશ જવાની મુસાફરી સતત વધી…

VietJet લઈને આવ્યું છે માત્ર રૂપિયા 5555 માં ઇન્ટરનેશનલ ટિકિટ

~ 20 ફેબ્રુઆરીથી શરૂ કરીને 26 ફેબ્રુઆરી 2024 સુધી ગ્રાહકોફક્ત રૂ. 5,555* (કરો અને ફી સહિત) ટિકીટ્સ મેળવી શકશે ~…

સીરિયામાં દમાસ્કસ નજીક રહેણાંક વિસ્તાર પર ઈઝરાયેલના હુમલામાં બે લોકોના મોત

દમાસ્કસ-સીરિયા : સીરિયાની રાજધાની દમાસ્કસ નજીકના રહેણાંક વિસ્તારમાં બુધવારે સવારે ઇઝરાયેલના હુમલામાં બે લોકો માર્યા ગયા હતા. જાેકે, ઈઝરાયેલ દ્વારા…

બુદ્ધ સાથે જાેડાયેલા અનેક અવશેષો ભારતથી થાઈલેન્ડ જશે

ભારત-થાઈલેન્ડ સંબંધોના સંદર્ભમાં આજે એક ખાસ દિવસનવીદિલ્હી : આજે ગુરુવાર છે અને ભારત-થાઈલેન્ડ સંબંધોના સંદર્ભમાં એક ખાસ દિવસ છે. બુદ્ધ…