આંતરરાષ્ટ્રીય

મુકેશ અંબાણી દેશના લોકો માટે સસ્તું પેટ્રોલ લાવી શકે?..

હવે દેશમાં સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના રંગ દેખાવા લાગ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટન બાદ ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી…

સરકારે GIFT IFSCના આંતરરાષ્ટ્રીય એક્સચેન્જાે પર જાહેર ભારતીય કંપનીઓ દ્વારા સિક્યોરિટીઝની સીધી સૂચિબદ્ધ કરવાની મંજૂરી આપી

વિદેશી મૂડીરોકાણના પ્રવાહને વેગ આપવા, વૃદ્ધિની તકોને અનલૉક કરવા અને ભારતીય કંપનીઓ માટે રોકાણકારોના આધારને વિસ્તૃત કરવાની પહેલ ૨૮ જુલાઈ,…

યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી વિમાન ક્રેશ થયું

૬૫ ઝડપાયેલા યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા તેવું સંરક્ષણ મંત્રાલયના હવાલાથી કહેવામાં આવ્યુંડઝનેક યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી પરિવહન…

ICCએ ૨૦૨૪ શ્રેષ્ઠ ODI ટીમની જાહેરાત કરી

વર્ષ ૨૦૨૩ની સર્વશ્રેષ્ઠ T20ટીમ પસંદ કર્યા બાદ ICCએ હવે શ્રેષ્ઠ ODI ટીમની પણ જાહેરાત કરી છે. મોટા સમાચાર એ છે…

પાકિસ્તાન દુનિયામાં પાછળ રહી ગયું છે, તેને પાટા પર લાવવું સરળ નથી ઃ નવાઝ શરીફ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગના વડા નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થાને પાટા પર લાવવી મુશ્કેલ છે.…

દુનિયાના સૌથી અમિર વ્યક્તિ એલોન મસ્કે ભારતનું સમર્થન કર્યું

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મળવું જાેઈએ કાયમી સ્થાન ઃ મસ્કવિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના વડા…