આંતરરાષ્ટ્રીય

દુબઈના નવા એરપોર્ટ પરથી ર્વાષિક ૨૬ કરોડ મુસાફરો અવરજવર કરશે

દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે, યુ એ ઈ ના શાશક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ યુ એ ઈ…

કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ માટે કાયદામાં ફેરફાર કર્યા

કેનેડામાં હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર ૨૪ કલાક કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે ભારતના વિધાર્થીઓ જે કેનેડામાં ભણવા જવા…

પાકિસ્તાનમાં ખતરનાક માર્ગ અકસ્માત; ૨૦ ના મોત, ૧૫ લોકો ઘાયલ

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લામાં સ્થિત કારાકોરમ નેશનલ હાઈવે પર  મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખીણમાં પડી હતી, જેમાં ૨૦…

ઈસરોના અભ્યાસમાં થયો મોટો ખુલાસો : ચંદ્ર પર અપેક્ષા કરતા વધુ બરફ

ઇસરો ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર,  IIT કાનપુર, યુનિવસિર્ટી ઓફ સધર્ન કેલિફોનિર્યા, જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને IIT ISM ધનબાદના વૈજ્ઞાનિકોએ સંયુક્ત…

દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે

દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. UAEના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે આની જાહેરાત કરી હતી. આ એરપોર્ટ…

સંપૂર્ણ સેલ્ફ-ડ્રાઈવિંગ સોફ્ટવેર ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ કરવામાં આવશે :  એલોન મસ્ક

ટેસ્લાના એલોન મસ્ક આ મહિને ભારત આવવાના હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાના હતા. આ અંગે તૈયારીઓ પણ કરવામાં…

Latest News