આંતરરાષ્ટ્રીય

યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી વિમાન ક્રેશ થયું

૬૫ ઝડપાયેલા યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા તેવું સંરક્ષણ મંત્રાલયના હવાલાથી કહેવામાં આવ્યુંડઝનેક યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી પરિવહન…

ICCએ ૨૦૨૪ શ્રેષ્ઠ ODI ટીમની જાહેરાત કરી

વર્ષ ૨૦૨૩ની સર્વશ્રેષ્ઠ T20ટીમ પસંદ કર્યા બાદ ICCએ હવે શ્રેષ્ઠ ODI ટીમની પણ જાહેરાત કરી છે. મોટા સમાચાર એ છે…

પાકિસ્તાન દુનિયામાં પાછળ રહી ગયું છે, તેને પાટા પર લાવવું સરળ નથી ઃ નવાઝ શરીફ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગના વડા નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થાને પાટા પર લાવવી મુશ્કેલ છે.…

દુનિયાના સૌથી અમિર વ્યક્તિ એલોન મસ્કે ભારતનું સમર્થન કર્યું

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મળવું જાેઈએ કાયમી સ્થાન ઃ મસ્કવિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના વડા…

પાકિસ્તાના પૂર્વ ક્રિકેટરે દાનિશ કનેરિયાએ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તમામને શુભેચ્છા પાઠવી અભિવાદન કર્યા

રામલલા અયોધ્યામાં બિરાજમાન થયા છે. તેની ઉજવણી માત્ર દેશમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જાેવા મળી છે, મંદિરના…

બ્રિટિશ સાંસદોએ કાશ્મીરી પંડિત સમુદાયને ન્યાય આપવા ભારત સરકાર સમક્ષ માંગ કરતો ઠરાવ રજૂ કર્યો

બ્રિટનની સંસદમાં કાશ્મીરી પંડિતોનો મુદ્દો છેડાયોત્રણ બ્રિટિશ સાંસદોએ કાશ્મીરી પંડિત સમુદાયને ન્યાય આપવા માટે ભારત સરકાર સમક્ષ માંગ કરતો ઠરાવ…