આંતરરાષ્ટ્રીય

એડિલેડ ક્રિકેટ ટેસ્ટ જીતવા ભારત તક: છ વિકેટ જરૂરી

એડિલેટ :  એડિલેડ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા ઉપર મજબૂત પકડ જમાવી દીધી છે.બીજી ઇનિંગ્સમાં ૩૨૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે …

મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓની સંડોવણી હતી

ઈસ્લામાબાદ : મુંબઈમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં લશ્કરે તોયબાની સંડોવણીહોવાની પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પરોક્ષ રીતે કબુલાત કરી છે. ઈમરાનેકહ્યું…

મેક્સિકોની સુંદરીને મિસ વર્લ્ડનો તાજ

સાન્યા: ચીનના સાન્યામાં ચાલી રહેલી મિસવર્લ્ડ-૨૦૧૮ સ્પર્ધાની આજે પૂર્ણાહુતિ થઈ હતી. મિસ વર્લ્ડનો તાજ આ વખતે મેક્સિકોની સુંદરી વેનીસા પોન્સ…

એડિલેડ ટેસ્ટ : બીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો પણ ધબડકો

એડિલેડ: એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહેલી પ્રથમટેસ્ટ મેચના બીજા દિવસે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયા સાત વિકેટે ૧૯૧ રન બનાવ્યા…

એડિલેડ ટેસ્ટ : પ્રથમ દિવસે ભારતના ૯ વિકેટ પર ૨૫૦

એડિલેડ : એડિલેડ ઓવલ ખાતે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમનો આજે જોરદાર ધબડકો થયો હતો. જો

૨૦૦૦ બાદથી ભારતે ૧૭ ટેસ્ટ પૈકી બે ટેસ્ટો જીતી છે

એડિલેડ : એડિલેડ ઓવલ ખાતે આવતીકાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે ત્યારે છેલ્લા

Latest News