આંતરરાષ્ટ્રીય

ઈજાગ્રસ્ત જાેફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે ૮ કરોડમાં ખરીદતા આકાશ અંબાણીની વાત

મુંબઈ ઈજાગ્રસ્ત જાેફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યો, જેના કારણે ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ ટીમના માલિક…

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે શ્રીલંકા સરકારે પ્રવાસીઓ માટે શરુ કરી ‘વિઝા ઓન અરાઈવલ’ની સુવિધા

શ્રીલંકા : ઘણા બધા દેશોમાં કોરોનાના લીધે પ્રવાસન ઉદ્યોગને ભારે અસર પહોચી છે. કોરોના ના વધતા જતા કેસોના લીધે પ્રવાસન…

અમેરિકન સૈનિકો મોકલવાનો અર્થ “વિશ્વ યુદ્ધ” થશે

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નવી એડવાઈઝરી જાહેર કરીને યુક્રેનમાં રહેતા અમેરિકનોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવા વિનંતી કરી…

રશિયા આગામી ૪૮ કલાકમાં યુક્રેન પર હુમલો કરી શકે : અમેરિકા

યુક્રેનની આસપાસની સ્થિતિ તાજેતરના અઠવાડિયામાં વધુ ખરાબ થઈ છે. યુએસ અને યુરોપિયન યુનિયને યુક્રેનની સરહદ પર રશિયન સૈન્ય નિર્માણ પર…

બાઈડને અમેરિકી સૈનિકોને યુરોપ મોકલવાનો આદેશ આપતા રશિયા લાલઘૂમ

કોંગો : અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન આ અઠવાડિયે લગભગ ૨૦૦૦ સૈનિક પોલેન્ડ અને જર્મની મોકલી રહ્યા છે તથા જર્મનીથી ૧૦૦૦…

ચંદ્રયાન-૩ ઓગસ્ટ ૨૦૨૨માં લોન્ચ થશે

નવીદિલ્હી : ઈસરો ઓગસ્ટમાં ચંદ્રયાન-૩ લોન્ચ કરવા જઈ રહ્યું છે. બે વર્ષ પહેલાં, ચંદ્ર મિશન દરમિયાન, ISROનું અવકાશયાન ચંદ્રની સપાટી…

Latest News