આંતરરાષ્ટ્રીય

યુએઈમાં પુરાતત્વવિદોને ૮૫૦૦ વર્ષ જૂની ઈમારતો મળી

સંયુક્ત આરબ અમીરાતમાં પુરાતત્વવિદોએ દેશની સૌથી જૂની ઇમારતો શોધી કાઢી છે. આ ઇમારતો ઓછામાં ઓછી ૮,૫૦૦ વર્ષ જૂની છે. અબુ…

મોટું યુદ્ધનો ખતરો જાણે ટળ્યું
રશિયાના સૈનિકો યુક્રેન સરહદેથી પાછા ફરવાનું શરૂ કર્યું

યુરોપરશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ઓછો થતો જણાય છે. રશિયા યુક્રેનની સરહદ નજીક તૈનાત તેના કેટલાક સૈનિકોને તેમના સૈન્ય મથક…

રશિયા-યુક્રેન તણાવ વચ્ચે વિદ્યાર્થીઓ અને મુસાફર કરનાર ભારતીયોને સલાહ

ભારતીય એમ્બેસીએ યુક્રેનમાંથી ભારતીયોને પાછા ફરવા માટે સલાહ આપી યુક્રેનહવે યુક્રેનમાં ભારતીય એમ્બેસીએ પણ ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા ફરવા માટે…

યુક્રેનમાં વૃદ્ધો અને બાળકો યુદ્ધ કરવા તાલીમ લઈ રહ્યાં છે

યુક્રેન રશિયાએ યુક્રેનની સરહદ પર એક લાખ ૩૦ હજાર સૈનિકો તૈનાત કર્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં આધુનિક હથિયારો પણ…

ફોક્સ ઈન્ટરનેશનલ એડવાઈઝર્સ ગુજરાત (અમદાવાદ) માર્કેટમાં દુબઈની પ્રોપર્ટી સાથે આવી રહ્યું છે

ફોક્સ ઇન્ટરનેશનલ એડ્વાઇસર દુબઈ એ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ અને સ્ટ્રેટેજી કન્સલ્ટિંગ સર્વિસ કંપની છે જેની ઓફિસ દુબઈ, ભારત, ચીન, થાઈલેન્ડ અને…

ક્રિકેટર ગ્લેન મેક્સવેલ ભારતીય યુવતી સાથે લગ્ન કરશે

મુંબઈ તમિલમાં લખેલા વેડિંગ કાર્ડ મુજબ આ લગ્ન કદાચ પરંપરાગત ભારતીય લગ્ન હશે, જે મેલબોર્નમાં પણ થવા જઈ રહ્યા છે.…

Latest News