આંતરરાષ્ટ્રીય

શ્રીલંકામાં થઇ રહેલી હિંસાની સ્થિતિ વધારે ઉગ્ર બનતા ગોળી મારવાના આદેશનો ર્નિણય લેવાયો

છેલ્લા કેટલાક સમયથી વિરોધ પ્રદર્શન કરતા લોકો માટે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં લોકો સરકાર વિરુદ્ધ સતત પ્રદર્શન કરી…

એલન મસ્કે ટિવટ કરી કહ્યું જાે રહસ્યમય સંજાેગોમાં મારું મૃત્યુ થાય તો…

વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક દરરોજ ટિ્‌વટર પર ધમાલ મચાવી રહ્યા છે. જ્યારથી એલન મસ્ક દ્વારા…

શ્રીલંકામાં હિંસામાં સાંસદ સહિત ૫ લોકોના મોત

મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ હિંસા ફાટી નીકળી શ્રીલંકામાં અત્યંત ખરાબ આર્થિક સ્થિતિને કારણે ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે વડા પ્રધાન…

એટીએમ દુબઈ ખાતે “મધ્ય પ્રદેશ પેવેલિયન” નું ઉદ્ઘાટન

એટીએમ દુબઈ ખાતે "મધ્ય પ્રદેશ પેવેલિયન" નું ઉદ્ઘાટન દુબઈમાં અરેબિયન ટ્રાવેલ માર્કેટ (ATM) ખાતે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી શ્રી સતપાલ મહારાજ અને ભારતના…

ડોક્ટર સ્ટ્રેન્જ-૨ રિલીઝ થતા પહેલા જ દિવસે રેકોર્ડ કમાણી

'ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મેડનેસ' રિલીઝ થયા બાદથી જ બૉક્સ ઑફિસ પર પ્રભુત્વ ધરાવે છે. ફિલ્મ જબરદસ્ત કમાણી…

લુહાન્સ્કમાં એક સ્કૂલ બિલ્ડિંગ પર રશિયા દ્વારા બોમ્બ ફેંકાયો હતો

આશરે ૬૦ લોકોના મોતની આશંકા જણાઈ રહી છે લુહાન્સ્કના ગવર્નર અનુસાર રશિયન સેનાએ  બિલોહોરિવકામાં એક સ્કૂલને નિશાન બનાવી અને તેના…

Latest News