આંતરરાષ્ટ્રીય

સાઉદી એરેબિયા બાદ બહેરીનમાં હિન્દુ મંદિરનું નિર્માણ થશે

સાઉદી એરેબિયા બાદ આ મુસ્લિમ દેશમાં ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સલમાન બિન…

વડાપ્રધાન મોદીએ જી૭ના તમામ દેશોના નેતાઓને ભારત તરફથી અનોખી ભેટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રતા નિભાવવા માટે જાણીતા છે. એટલા માટે તે જ્યાં પણ જાય છે, લોકો તેના પ્રેમમાં પડે છે.…

હવે મહિલાઓએ પોશી નથી શકતી તેમ છતાં બાળકને જન્મ આપવો પડશે : પ્રિયંકા ચોપરા

અમેરિકન સુપ્રીમ કોર્ટે ગત દિવસોમાં ગર્ભપાતનાં કાયદાકીય રીતે મંજૂરી આપનારા પાંચ દાયકા જુના ઐથિહાસિક રોદૃજવેડ ર્નિણયને પલ્ટી નાંખ્યો છે. યૂએસનાં…

નેપાળ સરકારે કાઠમાંડૂમાં પાણીપુરી પર મુક્યો પ્રતિબંધ

નેપાળ સરકારે રાજધાની કાઠમાંડૂમાં એવો પ્રતિબંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને આશ્વર્ય થશે. જોકે અહીં સ્વાસ્થ્ય મંત્રાલયે કાઠમાંડૂના એલએમસીમાં પાણીપુરી…

દુનિયાના મોટા નેતાઓની વચ્ચે મોદીને મળવા આતુર જણાયા બાઇડેન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે જર્મનીના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન જર્મનીમાં વર્લ્ડ લીડર્સ સાથે જાહેર…

કંપનીઓના સીઈઓનું વેતન કર્મચારીઓ કરતાં ૩૩૯ ગણું વધારે : એલન મસ્ક

અમેરિકાની સંસદ દ્વારા પસાર કાયદાને કારણે અનેક વર્ષોથી જાહેર કંપનીઓના સીઈઓના વેતનની તુલના સામાન્ય કર્મચારીઓસાથે કરવી પડે છે. ૨૦૨૧માં સીઈઓએ…

Latest News