આંતરરાષ્ટ્રીય

મોરબી દુર્ઘટના પર ચીની રાષ્ટ્રપતિ જિનપિંગે દુખ વ્યક્ત કર્યું

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુજરાતના મોરબી શહેરમાં પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી…

ટિ્‌વટર પર બ્લૂ ટિક માટે હવે ૮ ડોલર આપવા પડશે!, એલન મસ્કે ગણાવ્યાં આ ફાયદા

ટિ્‌વટરના નવા માલિક એલન મસ્કે કહ્યું છે કે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર બ્લૂ ટિક મેળવવા માટે દર મહિને ૮ ડોલર (૬૬૦…

રિઝર્વ બેન્ક દ્વારા દેશની પ્રથમ ડીજીટલ કરન્સી ઇ-રૂપી લોન્ચ કરી

દેશમાં બીટકોઈન સહિતના ક્રિપ્ટોકરન્સીના વધતા જતા આકર્ષણ અને આ પ્રકારની ડીજીટલ કરન્સીમાં ભારતીયોના જંગી રોકાણથી ચિંતીત કેન્દ્ર સરકારે એક તરફ…

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ધવન વન-ડેમાં, હાર્દિક ટી૨૦માં સુકાન સંભાળશે

બીસીસીઆઈએ સોમવારે ભારતીય ટીમના આગામી ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતના આગામી બન્ને પ્રવાસમાં કુલ…

ચીનમાં એપ્પલ ફેક્ટરીમાં લૉકડાઉનના ડરથી ભાગતા કર્મચારીઓનો વીડીયો થયો વાઈરલ

ચીનમાં કોવિડ-૧૯ પર નિયંત્રણ મેળવવા માટે શહેરોમાં વારંવાર લૉકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યું છે. લૉકડાઉનના પ્રતિબંધોથી ચીનના લોકો એ રીતે…

એલન મસ્કે ટિ્‌વટર બોર્ડના બધા ડાયરેક્ટરોને હટાવી પોતાના હાથમાં લીધી કમાન

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટરના નવા માલિક બન્યા બાદ ઝડપથી ર્નિણયો લઈ રહ્યાં છે. કંપનીએ…