આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન સરકારના અધિકૃત ટિ્‌વટર એકાઉન્ટ પર ભારતે રોક લગાવી

પાકિસ્તાન સરકારના અધિકૃત ટિ્‌વટર એકાઉન્ટ પર ભારતે રોક લગાવી છે. જ્યારે કોઈ પાકિસ્તાન સરકારના ટિ્‌વટર એકાઉન્ટને એક્સેસ કરવાનો પ્રયત્ન કરે…

કોર્ટના આ ર્નિણયથી US H1B  વિઝા ધારકોને ઘણો ફાયદો થશે..

અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓને લઈને અમેરિકી કોર્ટે મોટો ર્નિણય સંભળાવ્યો છે. અમેરિકી કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈની…

અદાણી અમેરિકામાં કરી રહી છે એક પછી એક બેઠકો, અદાણી કઈક મોટું કરવાની તૈયારીમાં!…

અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના અહેવાલ બાદ અદાણી જૂથને ભારે નુકસાન થયું છે. દરમિયાન, હવે સમાચાર આવી રહ્યા છે કે અદાણી…

વિયેટજેટ દ્વારા યુએસડી 0થી ભારતીય કિંમતની 2 મિલિયન પ્રમોશનલ ટિકિટોની ઓફર

વિયેટનામની અગ્રણી કિફાયતી વિમાન કંપની વિયેટજેટે ભારતીયો માટે આજ સુધીની તેની સૌથી મોટી પ્રમોશનલ ઓફર જાહેર કરી છે. 4 એપ્રિલ,…

પાકિસ્તાનમાં રમઝાનમાં એક દિવસ નીકાળવો મુશ્કેલ બન્યો, લોટ માટે પબ્લિકમાં લૂંટફાટ

રમઝાન મહિનામાં પણ પાકિસ્તાનના લોકોને લોટના સંકટ માંથી રાહત નથી મળી રહી. આર્થિક સંકટથી ઘેરાયેલો પાડોશી દેશ આ દિવસોમાં લોટની…

અમેરિકામાં ગુજરાતી મૂળની ૫ વર્ષની માયા પટેલના મોત મામલે આરોપીને ૧૦૦ વર્ષની જેલની સજા

અમેરિકામાં વર્ષ ૨૦૨૧માં બનેલી ફાયરિંગની ઘટનામાં મૂળ ગુજરાતી પરિવારની માયા નામની દીકરીનું મોત થઈ ગયું હતું. હોટલમાં બાળકીને માથામાં ગોળી…

Latest News