ભારત

…તો પતિએ પત્નીને ભરણ પોષણ ચૂકવવાની જરૂર નથી, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વૂર્ણ ચુકાદો

નવી દિલ્હી : દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે, જો પતિ -પત્નીની આર્થિક અને સામાજિક…

દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના ઓફિશિયલ બંગલામાં લાગેલી આગથી એક મોટા ખજાનાનો પર્દાફાશ થયો

નવી દિલ્હી : દેશની રાજધાનીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત શર્માના બંગલામાં આગ લાગ્યા બાદ,…

ચારધામની યાત્રા કરવા માંગતા ભક્તો માટે મોટા સમાચાર, ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું

હરિદ્વાર : આખા વિશ્વમાં પ્રખ્યાત એવી પવિત્ર ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ…

છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં 22 નક્સલીઓ ઠાર

બીજાપુર : છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ની ઘટના બની હતી જેમાં સુરક્ષા દળોએ…

સૌરભ રાજપૂત હત્યાકાંડ: પ્રેમી સાથે મળી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો, કટકા કર્યા અને સિમેન્ટ ઓગાળી ડ્રમમાં ભરી દીધા

મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠમાં એક એવી પત્ની છે જેણે પતિ કામ કાજ અર્થે બહારગામ જતો ત્યારે એક વ્યક્તિ સાથે…

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 5 વર્ષમાં 2150 કરોડનો ખર્ચ કર્યો, જાણો કઈ એજન્સીને કેટલા રૂપિયા ચૂકવ્યા?

અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર લગભગ ૯૬ ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે…

Latest News