ભારત

G૨૦ઃ જમ્મુ અને કાશ્મીરમાં વિદેશી પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત, ફિલ્મ ટુરિઝમના પ્રમોશન પર ચર્ચા

ભારતની G૨૦ અધ્યક્ષતામાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજી ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક આજે શરૂ થઈ હતી. G૨૦ જૂથના લગભગ ૬૦ વિદેશી…

દૂધ અને દાડમનો ‘કોમ્બો, આવક ‘જમ્બો’

‘અમે દૂધ ઉત્પાદન અને દાડમની ખેતી કરીએ છીએ.. તમને માન્યામાં નહી આવે પણ અમે ૨૫ જણા સંયુક્ત પરિવારમાં રહીએ છીએ..…

વડાપ્રધાન મોદી પર બનેલી ડોક્યુમેન્ટ્રીને લઈને માનહાનિના કેસમાં BBCને સમન્સ

દિલ્હી હાઈકોર્ટે એક બિન-સરકારી સંસ્થા જસ્ટિસ નો ટ્રાયલ દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ??અરજી પર બીબીસીને સમન્સ જારી કર્યું છે.…

મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઈમ્ફાલમાં લાગ્યો કર્ફ્‌યૂ

મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. આ વખતે રાજધાની ઈમ્ફાલમાં હિંસા થઈ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને…

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ બોલિવૂડ એક્ટર સલમાન ખાન સહીત નવ લોકોને મારવા માંગે છે

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની પૂછપરછમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મોટી કબૂલાત સામે આવી છે. લોરેન્સે કબૂલાત કરી છે કે બોલિવૂડ એક્ટર…

ઉનાળાના વેકેશનમાં અમદાવાદથી ગોવાની બસનું ભાડું ૪૨૦૦ રુપિયા થયુ

હાલમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યુ છે. લોકો પોતાના પરિવાર સાથે ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે. જાે કે વેકેશનમાં ફરવા…

Latest News