ભારત

સીમા હૈદરે રાષ્ટ્રપતિને અપીલ કરી : “અદનાન સામી ‘ભારતીય’ બની શકે છે તો હું કેમ નહીં?..”

પાકિસ્તાનની જાસૂસ સીમા હૈદર ભારતની નાગરિકતા લેવા માંગે છે. તેણે રાષ્ટ્રપતિ ભવનમાં દયાની અરજી આપી છે. તેમના વતી સુપ્રીમ કોર્ટના…

મણિપુર વાયરલ વીડિયો મામલે છઠ્ઠો નરાધમ ઝડપાયો, લોકોની ફાંસીની સજાની માગ

મણિપુરમાં મહિલાઓને ર્નિવસ્ત્ર કરી રસ્તા પર પરેડ કરાવવા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક સગીર…

ઉત્તરકાશીમાં રોડ-રસ્તા બંધ,૫૦થી વધુ ઈમારતોને નુકસાન

વરસાદી આફતે દેશભરમાં તબાહી મચાવી દીધી. ગુજરાત મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્ય જળમગ્ન બન્યા છે. ત્યારે બીજી તરફ ઉત્તરાખંડમાં ચાલી રહેલા…

દિલ્હીમાં યમુના અને ગાઝિયાબાદમાં હિંડોન નદીએ લોકોને ડરાવી દીધા, જળસ્તરમાં વધારો થતા અનેક ઘરો ડૂબ્યા

રાજધાની દિલ્હીમાં પૂરથી રાહત મળવાની શરૂઆત જ થઈ હતી, ત્યારે યમુનામાં જળસ્તર વધવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. યમુનામાં હથિની…

મેરઠ મોલમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં બહાર પડેલા ૧૦થી વધુ બાઈક સળગ્યા

મેરઠના સરથાણા પોલીસ સ્ટેશનમા્‌ં શનિવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ સૌપ્રથમ પોલીસ સ્ટેશનના મોલમાં લાગી હતી, પરંતુ ધીમે…

મોરારી બાપુએ ઋષિકેશથી શરૂ કરી બાર જ્યોતિર્લિંગની રામ કથા ટ્રેન યાત્રા

આધ્યાત્મિક ગુરુ અને રામકથાના મર્મઝ મોરારી બાપુએ રવિવારે ઋષિકેશથી જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાનો પ્રારંભ કર્યો છે. શ્રાવણના પાવન અધિકમાસમાં આયોજીત…

Latest News