ભારત

કેદારનાથમાં સેનાના હેલિકોપ્ટરને નડ્યો અકસ્માત

મંગળવારના રોજ  કેદારનાથ મંદિરથી થોડી જ નજીકના વિસ્તારમાં સેનાનું એક હેલીકોપ્ટર ક્રેશ થયુ હતું.  આ અકસ્માતમાં પાયલોટ સહિત ચાર ગંભીર…

રીઝર્વ બેંક ટૂંક સમયમાં બહાર પાડશે રૂ. ૩૫૦/-નો સિક્કો

અત્યાર સુધી તમે 10 પૈસાથી લઈને 10 રૂપિયા સુધીના સિક્કા જોયા હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખૂબ જ જલ્દી 350…

SBIના ખાતેદારોને પોતાની ડિપોઝીટ પર મળશે વધુ વ્યાજ

ભારતીય સ્ટેટ બેંક ઘ્વારા તેમના ગ્રાહકોને મોટી ખુશખબર આપતા લાંબા સમય માટે કરવામાં આવેલી ડિપોઝીટ પર મળતા વ્યાજદરોમાં વધારો કર્યો…

ઈરાકમાંથી 38 ભારતીયોનાં શબ આજે ભારત લાવવામાં આવ્યા  

ઇરાકનાં મોસુલમાં માર્યા ગયેલા 38 ભારતીય મજૂરોનાં શબ ભારત આવી ગયા છે. વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ વિશેષ વિમાનથી શબ લઇને…

IPLમાં મેચ ફિક્સિંગ રોકવા માટે રાજસ્થાન રોયલ્સ દ્વારા લેવાયો મોટો નિર્ણય

ક્રિકેટ મેચમાં ફિક્સિંગના કારણે આઇપીએલમાંથી બે વર્ષ સુધી બહાર રહેલા રાજસ્થાન રોયલ્સે આ વખતની IPL મેચમાં ફરી પ્રવેશી છે.

શક્તિસિંહ ગોહિલને બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે નીમવામાં આવ્યા

રાહુલ ગાંધીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી ગુજરાત કોંગ્રેસની સાફસૂફી કરવા માંડી છે. જૂના નેતાઓને દૂર કરીને નવા નેતૃત્વને આગળ…