ભારત

રમઝાનમાં કાશ્મીરમાં સીઝ ફાયરના નિર્ણય વચ્ચે જવાનો પર સ્થાનિકોનો હુમલો

રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૧૮ વર્ષમાં પહેલી વખત કાશ્મીરમાં  આતંકીઓ વિરુદ્ધના સૈન્ય ઓપરેશનને વિરામ આપ્યો છે. આ વિરામ…

આજે કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ, ભાજપ વિરોધી પક્ષો એક મંચ પર આવી ૨૦૧૯નું બ્યુગલ ફૂંકશે

કર્ણાટકમાં આજે જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકાર બનવા જઈ રહી છે, સાથે મુખ્ય પ્રધાન પદે જેડીએસના વડા કુમારસ્વામી શપથ…

કર્ણાટકમાં આવતીકાલે કોંગ્રેસ-જેડીએસની ગઠબંધનવાળી સરકાર હેઠળ કુમારસ્વામી CM પદે શપથ લેશે

આવતીકાલે કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકારની બનવા જઈ રહી છે. જોકે એ પહેલાની પ્રક્રિયાને પૂર્ણ કરવામાં હાલ બન્ને…

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા પર સામાન્ય અકસ્માત મામલે  પોલીસ કર્મીનો હુમલો

ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જામનગરના શરુ સેકશન રોડ પરથી કાર લઈને પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન…

આંધ્રપ્રદેશ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગતા અફરાતફરી : કોઈ જાનહાનિ નહિ

ગઈકાલે બપોરે નવી દિલ્હી-વિશાખાપટ્ટન ‘એપી એક્સપ્રેસ’માં આગ લાગતાં ટ્રેનના બે કોચ બળી ગયા હતા, જો કે મુસાફરોને સહી સલામત ઉતારી…

કુમારસ્વામીના લગ્ન વખતે તેમની પત્નીનો જન્મ થયો હતો….

સૌથી ઓછી સીટ જીતનારી પાર્ટી જે.ડી.એસના અધ્યક્ષ કુમારસ્વામી કર્ણાટકના સીએમ બનવાના છે, પરંતુ લોકોને તેમના કરતા વધારે રસ તેમની પત્ની…

Latest News