ભારત

મોનસુન સત્રમાં સરકારને ભીંસમાં લેવા માટે વિપક્ષની આક્રમક તૈયારીઓ

નવી દિલ્હીઃ વિરોધ પક્ષો મોનસુન સત્રને લઇને આક્રમક તૈયારી કરી ચુક્યા છે. સરકારને ભીંસમાં લેવા માટે જારદાર યોજના તૈયાર થઇ…

ત્રણેય રાજ્યોમાં ગઠબંધનને લઇને બસપ મક્કમઃ કોઇ એક રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરાશે નહીં

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટી સાથે જોડાણ કરવાના કોંગ્રેસના તમામ પ્રયાસ ચાલી રહ્યા છે, ત્યારે બહુજન સમાજ પાર્ટીએ સાફ શબ્દોમાં…

આવતીકાલથી મોનસુન સત્ર શરૂ ઃ ત્રિપલ તલાક બિલ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે

સંસદનુ મોનસુન સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યુ છે. આ સત્ર તોફાની બનવાના સાફ સંકેતો દેખાઇ રહ્યા છે. એકબાજુ વિરોધ પક્ષે…

રાહુલ ગાંધીને વિદેશી બતાવનાર બસપા ઉપાધ્યક્ષ બરતરફ

બસપા નેતા જય પ્રકાશને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિવેદન આપવું ભારે પડ્યું છે. બસપા પ્રમુખ માયાવતીએ…

દેશ ભરમાં મિશનરીઝ ઓફ ચેરેટી દ્વારા સંચાલિત બાળ સુવિધા ગૃહોની તુરંત તપાસ કરવામાં આવેઃ મેનકા ગાંધી

મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે કે તેઓ તમામ બાળ સુવિધા સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરે…

હરભજને ફિફા વિશ્વ વર્લ્ડ કપમાં ક્રોએશિયાના પ્રદર્શનને લઇને આપ્યું નિવેદન

ફિફા વિશ્વ વર્લ્ડ કપની ફાઇનલ જીતી ફ્રાન્સે જીતનો તાજ મેળવ્યો હોય, પરંતુ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી ક્રોએશિયાએ વિશ્વમાં ફૂટબોલ પ્રેમીઓની વાહવાહી…

Latest News