ભારત

રાહુલની સામે વિશેષાધિકાર ભંગની નોટિસ સુપરત કરાઈઃ મોદી અને સીતારામન સામે કોંગ્રેસ પણ લડાયક

નવીદિલ્હી: રાફેલ ડિલ ઉપર આજે સંસદમાં જારદાર ધાંધલ ધમાલ થઇ હતી. ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે એક બીજા ઉપર સંસદને…

પ્રધાનમંત્રી આજથી રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની સત્તાવાર મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક રવાન્ડા (૨૩-૨૪ જુલાઈ), પ્રજાસત્તાક યુગાન્ડા (૨૪-૨૫ જુલાઈ) અને પ્રજાસત્તાક દક્ષિણ આફ્રિકા (૨૫-૨૭ જુલાઈ)ની સત્તાવાર મુલાકાત લેશે.…

આ ખૂબસુરત અભિનેત્રી બનશે મેડમ તુસાદ્સ દિલ્હીનો ભાગ

નવી દિલ્હીઃ  મેડમ તુસાદ્સના મ્યુઝિયમમાં દુનિયાના અનેક સ્ટાર્સ પોતાનું સ્થાન મેળવી ચૂંક્યા છે, હવે આ સિતારોઓની સાથે બોલીવુડની અભિનેત્રી પણ…

ભારત સહિત ૧૦ દેશો અમેરિકાને પછાડી દેશે

નવીદિલ્હી: ભારત સહિત એશિયામાં ૧૦ મોટા અર્થતંત્ર ૨૦૩૦ સુધી જીડીપીના મામલામાં અમેરિકાને પછડાટ આપી દેશે. રિપોર્ટ મુજબ

સૌથી ઉંચા જીએસટી સ્લેબમાં માત્ર ૩૫ પેદાશો રહી ગઈ છે

નવીદિલ્હીઃ ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી કાઉન્સિલે સૌથી ઉંચા ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં પ્રોડક્ટની યાદીને ઘટાડીને ૩૫ કરી દીધી છે.…

ભાજપ-ટીઆરએસ સાથે મળીને ચૂંટણી લડી શકે છે: વડાપ્રધાન મોદીએ ચંદ્રશેખર રાવની પ્રશંસા બાદ ચર્ચાઓ

નવીદિલ્હી: લોકસભામાં શુક્રવારના દિવસે અવિશ્વાસ દરખાસ્ત ઉપર ગરમાગરમ ચર્ચા બાદ જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ભરપુર પ્રશંસા…

Latest News