ભારત

મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓની સંડોવણી હતી

ઈસ્લામાબાદ : મુંબઈમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં લશ્કરે તોયબાની સંડોવણીહોવાની પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પરોક્ષ રીતે કબુલાત કરી છે. ઈમરાનેકહ્યું…

મધ્યપ્રદેશમાં ચોથી વખત ભાજપ સરકાર બનશે : શિવરાજનો દાવો

નવી દિલ્હી :  પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી માટે શુક્રવારના દિવસે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામ આવી ગયા…

કોહલીએ ઓસ્ટ્રેલિયામાં એક હજાર ટેસ્ટ રન પુરા કરી લીધા

એડિલેડ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે તેની યશકલગીમાં વધુ એક મોરપીછું ઉમેર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીઓની યાદીમાં…

સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે હુડાના નિવેદન બાદ રાહુલના પ્રહાર

નવી દિલ્હી : ઉરી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યા બાદ જવાબી કાર્યવાહી રૂપે ભારતીય સેનાએપોકમાં જઈને સર્જિકલ હુમલા કર્યા હતા.…

બુલંદશહેરના SSP સહિત અનેકની કરાયેલ બદલીઓ

મેરઠ : બુલંદશહેરમાં હિંસા કેસના સંબંધમાં મોટાપાયે પોલીસ તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એસએસપી કૃષ્ણબહાદુરસિંહની ડીજીપી હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી…

ક્રુડની કિંમતમાં ફરી વખત વધારો થવાના સ્પષ્ટ સંકેત

નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં ચુંટણીના એક્ઝિટ પોલથી ભાજપની મુશ્કેલી વધી ગઈ છે ત્યારે ક્રુડ ઓઈલની કિંમતોમાં વધારાના અહેવાલ વચ્ચેકેન્દ્ર…

Latest News