ભારત

મુશ્કેલીઓ વચ્ચે આગળ વધવાની પ્રેરણા રૂપ બનશે અમદાવાદના આ દિવ્યાંગ યુવાનની સંઘર્ષગાથા

શારીરિક અસમર્થતા સામે પ્રબળ સંકલ્પ, અથાગ પુરુષાર્થ અને ચિત્રકલાનો ગગનભેદી 'જય' ઘોષસેરેબલ પાલ્સીથી અસરગ્રસ્ત ૨૫ વર્ષીય જય મહેશભાઈ ગાંગડીયાની પ્રેરણાગાથારાષ્ટ્રપતિ…

પુષ્પા ફિલ્મની મોડ્‌સ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ

રાજસ્થાનથી વિદેશી દારૂ લઈને રાજકોટ આપવા જતો હોવાનું ખુલ્યું એસિડના ટેન્કરમાં છૂપું ખાનું બનાવી લઇ જવાતો ૫.૫૦ લાખનો દારૂ ઝડપાયોઅમદાવાદ…

કોંગ્રેસના સાંસદના ઘરેથી કરોડો રૂપિયા પકડાતા PMએ ટિ્‌વટ કર્યું

"એક એક પૈસો પાછો આપવો પડશે… આ મોદીની ગેરંટી છે." PM મોદીનવીદિલ્હી : ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ઘરેથી, આવકવેરા વિભાગે…

અમદાવાદમાં ભારતનું પહેલુ બુલેટ ટ્રેન ટર્મિનલ બનીને તૈયાર

અમદાવાદ: ભારતીયોને હવે બુલેટ ટ્રેનની મજા માણવા માટે વધુ રાહ જાેવી નહીં પડે. રેલવે મંત્રી અશ્વિનિ વૈષ્ણવે આ માટેના સંકેત…

યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાયા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્‌વીટ કરી ગુજરાતના લોકોને અભિનંદન પાઠવ્યાગાંધીનગર: ગરબાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળવાને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્‌વીટ કર્યું છે.…

૧૫ વર્ષના સગીર યુવકે પોતાના માલિકને જ લોખંડના સળિયા વડે માર માર્યો

માલિકની હત્યા કર્યા બાદ સગીર યુવક ઘટના સ્થળેથી ભાગી ગયોઓડિશા : ઓડિશાના ગંજમ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.…

Latest News