વડોદરા

બાલાસિનોર તાલુકામાં અત્યાર સુધીનો સૌથી વધુ ૧૨૨ મી.મી. વરસાદ

લુણાવાડાઃ સમગ્ર રાજયમાં વરસાદનું આગમન શરૂ થઇ ગયું છે. ગુજરાતમાં અનરાધાર વર્ષા વરસી રહી છે ત્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં…

દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજયના ૬૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.

ગુજરાત વિધાનસભા ખાતે એક દિવસીય યોગ શિબિર યોજાઇ

ગુજરાત વિધાસનભા સચિવાલયના ખાતે કાર્યરત વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો દ્વારા આજ ગુજરાત વિધાસનભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીની પ્રેરણાથી…

વડોદરા એમ.એસ. યુનિવર્સીટીની લેબોરેટરીમાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે વિવિધ પ્રકારની ફૂગ પર પ્રયોગ ચાલી રહ્યો છે 

હજારો વર્ષો પછી પણ અન્ય કચરાની જેમ પ્લાસ્ટિકની બેગ્સ કે અન્ય મટિરિયલ કુદરતી રીતે નાશ નથી પામતુ. પરદેશમાં બેક્ટેરિયા અને…

આનંદો… પ્રથમ વાર ૭ દિવસનું નવરાત્રી વેકેશન

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી માટે કોમન એકેડેમિક કેલેન્ડરનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેનો હેતુ રાજ્યની તમામ…