સુરત

અસલી સોનું ખરીદી નકલી સોનું પધરાવતી ટોળકી ઝડપાઈ

ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી ૧૦ .૧૮ લાખનો મુદામાલ ઝડપી પાડી ૮ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યોસુરત : સુરત સહીત સમગ્ર રાજ્યના…

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે, પણ વરસાદ તો પડશે જ : અંબાલાલ પટેલ

આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી કરીઅમદાવાદ: મિચોંગ વાવાઝોડું જતુ રહ્યું છે તો હવે વરસાદ નહિ આવે એવુ ન વિચારતા.…

ઉત્તરાયણના પર્વને લઈ સુરત અને રાજકોટમાં પોલીસ કમિશ્નરનું જાહેરનામું

ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર પ્રતિબંધ, ધાબા પર લાઉડ સ્પીકર વગાડાશે નહિસુરત,રાજકોટ : ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા…

જાણીતી બિઝનેસ અને નેટવર્કિંગ કોમ્યુનિટી BizzTree દ્વારા મેમ્બર્સના ગ્રોથ માટે એક અનોખો પ્રયોગ

ઉબુન્ટુ અને ટ્રેનિંગના વિચારધારા સાથે અને એક બીજાને ટેકો આપી જોડે આગણ વધવું એટલે ઝુનૂન-૨૦૨૩ અભિયાનનું ખાસ આયોજન બિઝનેસ લીડર…

સુરતમાં બાકી પગાર માંગવા ગયેલી મહિલાને સ્પા સંચાલકે માર માર્યો

સુરત,: મહિલા સુરક્ષાની ગુલબાંગો ફૂંકતા ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે જ સવાલો ઉભા થઈ રહ્યાં છે. આવો જ વધુ એક કિસ્સો…

સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે ૧૩૫ ઓફિસોમાં વિધિવત રીતે વેપારના શ્રીગણેશ

૨૬ વેપારીઓ મુંબઈથી કાયમી ઓફિસ બંધ કરી સુરત શિફટ થયાસુરત : આજથી સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે ૧૩૫ ઓફિસોમાં વિધિવત…

Latest News