સુરત

સુરતમાં બાલ્કનીમાં રમતા રમતા ૫ વર્ષનો બાળક ૧૧ માં માળથી નીચે પટકાયો

પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરીસુરત : માતા-પિતા માટે ફરી લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે છે.…

ભાઈ સાથે સગાઈ તોડવાની અદાવતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી ૧૦મા માળેથી ધક્કો મારી દીધો

સુરત : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક યુવકે યુવતીને ૧૦મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ખળભળાટ…

સુરતમાં હાર્ટ એટેકથી ત્રણ યુવકોના મોત

પીપલોદ, રાંદેર અને પાંડેસરામાં 3 યુવકોના બેભાન થયા બાદ મોતસુરત : ગુજરાતમા સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સા હવે ટેન્શન…

સુરતમાં મધરાતે એક શખ્સે શ્વાન પર દુષ્કર્મ આચર્યું

મોબાઈલમાં પોર્ન વિડીયો જાેઈ વિકૃત કૃત્ય કર્યું, સારવાર દરમિયાન ફિમેલ ડોગનું મોતવીડિયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓ અને પોલીસતંત્ર હરકતમાં આવ્યુંસુરત…

ડમ્પીંગ સાઈટમાંથી આવનાર દુર્ગંધના કારણે ડાયમંડ બુર્સમાં વેપારીઓને માથાનો દુખાવો શરુ થયો

સુરત :૧૭ મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ ઓફિસનું ઉદ્‌ઘાટન કરવા જઈ રહ્યા છે. સુરત ખાતે…

પાંડેસરામાં રહેતી પરિણીતાને તેના કુટુંબી દિયરે વાતોમાં ફસાવી વીડિયો કોલ કરી કપડાં ઉતારાવ્યાં

સુરત : ભદ્ર સમાજને લાંછન લગાવતો કિસ્સો સુરતમાં બન્યો છે. એક દિયર અને ભાઈએ મળીને મહિલાની અંગત પળોના વીડિયો ઉતારીને…

Latest News