વિવિધ રાજ્યોમાં આશરે ૧૯.૭૯ કરોડ પ્રિ-પેઈડ કન્ઝ્યુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજનઅમદાવાદ : ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ…
અમદાવાદઃ ડીએન્સડી ડેવલપર્સ અને અઝારો ગ્રૂપે અમદાવાદમાં ભવ્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એપ્રીસિટીના લોંચ સાથે વૈભવી જીવનશૈલીને પુનઃવ્યાખ્યાયિત કરવાની દિશામાં એક…
અમદાવાદમાં પરિણીતાએ પોતાના સાસરિયા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવીઅમદાવાદ : અમદાવાદમાંથી એક ઘરેલુ કંકાસ અને ઘરેલુ હિંસાનો મામલો સામે આવ્યો છે.…
હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, વૃદ્ધ માતા-પિતાના ઘરમાંથી દીકરો બહાર નીકળી જાયઅમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ઘરેલુ હિંસા કાયદાના દુરુપયોગનો મોટો મામલો…
૧૨ ડિસેમ્બરથી હલચલ સક્રિય થતાં વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતાગુજરાતનાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવનાઅમદાવાદ : સમગ્ર ગુજરાતમાં કાતિલ…
વર્ષ 2023નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન અમદાવાદમાં ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરાયું ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) એ ભારતમાં 80 થી વધુ કેન્દ્રો ધરાવતી પ્રીમિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રવેશ કોચિંગ સંસ્થા છે. આ સંસ્થા એ છેલ્લા 17 વર્ષમાં ભારત અને વિદેશની અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે 5000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા છે અને એમના જીવનમાં ક્રિએટિવ ઉર્જાનું સંચાર કર્યાં છે. દર વર્ષે, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આ પ્રદર્શનનું આયોજન ભારતના 10 જાણીતા અને ડિઝાઇન ક્ષેત્રમાં ક્રિએટિવ શહેરો…
Sign in to your account