અમદાવાદ

Proteinverse એ ગાંધીનગરમાં પોતાના પ્રથમ સ્ટોરનો પ્રારંભ

અમદાવાદ: પ્રીમિયર હેલ્થ એન્ડ વેલનેસ સ્ટોર  પ્રોટીનવર્સ એ ગાંધીનગરમાં પોતાના નવા સ્ટોરની શરૂઆત કરી છે. આ સ્ટોર ગાંધીનગરના કુડાસણ ખાતે…

Colors Gujaratiની નવીસિરીઝ ‘યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત’ – પરંપરા સાથે સાંસ્કૃતિક ખોજનું આંતરગૂંથણ કરતો ફેમિલી ડ્રામા

કલર્સ ગુજરાતીએ ‘અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઈનમેન્ટ’ સાથે નવી ઊંચાઈ સર કરી છે. તે સ્વર્ણિમ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરામાં ઊંડાણથી મૂળિયાં ધરાવતી વાર્તાઓ લાવે છે. તે અસલપણું અને તેજસ્વિતા સાથે તેનો સમૃદ્ધ વારસો ઉજવણી કરે છે. હવે તેના નવા શો યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતના નવા પ્રોમો થકી બ્રાન્ડના વચનને ફરી સાર્થક કરતાં દર્શકોને કે (સાના શેખ) તેની માતા યમુના (અમી ત્રિવેદી) અને બા (રાગિણી શાહ)ને એકત્ર લાવતાં તેનાં મૂળના હૃદયસ્પર્શી પ્રવાસે નીકળ પડે છે. શો પરફેક્ટ ફેમિલી ડ્રામા છે અને પરિવારમાં અલગ અલગ ગતિશીલતાઓમાં ડોકિયું કરાવશે. દર્શકોને કે (સાના શેખ) અને કેશવ (રાજ અનડકટ) વચ્ચે નવું ખટ્ટામીઠા જોડાણ ફૂલતુંફાલતું જોવા મળશે. આ પ્રવાસ વટથી ગુજરાતી સામે દિલથી ગુજરાતીની હૃદયસ્પર્શી ભાવનાઓ સાથે સંમિશ્રિત પરફેક્ટ ફેમિલી ડ્રામા અને સાંસ્કૃતિક સંમિશ્રણનું વચન આપે છે. સંસ્કૃતિ (કે)ની ભૂમિકા ભજવતી સાના શેખ કહે છે, “કે પાત્ર મારા અંગત જીવન જેવું જ છે. ખાસ કરીને તેની ગુજરાતી સંસ્કૃતિ અને માન્યતાઓમાં તેનાં મજબૂત મૂળ છે. અમારી વચ્ચે ઘણી બધી સામ્યતા છે- ક્રિયાત્મકતા,  પડકારોનો  સામનો અને જમીન પર રહીને આધુનિકતા અંગીકાર કરવી. મને વિશ્વાસ છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત એવું ઉત્તમ ફેમિલી એન્ટરટેઈનર બની રહેશે, જે ગુજરાતી પરિવારોને જોવાનું ગમશે.”

“RB for Women” -મહિલાઓમાં સશક્તિકરણ અને આત્મનિર્ભરતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો હેતુ

અમદાવાદ: રોયલ બ્રધર્સ, એક અગ્રણી બાઇક રેન્ટલ કંપની અને મોટો બિઝનેસ સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (MBSI), યામાહા મોટર કંપની લિમિટેડ…

બોલિવૂડ અભિનેત્રીઓ કરિશ્મા કપૂર અને સ્નેહા ઉલ્લાલે અમદાવાદમાં ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સ 2024 માં ભાગ લીધો

અમદાવાદ: બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરતી બહુપ્રતિક્ષિત ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સ 2024 અમદાવાદમાં યોજાયો હતો. આ ઈવેન્ટમાં બિઝનેસ અને…

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત 82 વર્ષ સુધીના ઘૂંટણના દર્દીઓ કર્યા અદભુત યોગા…..

અમદાવાદ: છેલ્લા ૪૨ વર્ષથી પ્રત્યારોપણ વિનાની(ઘૂંટણની) રેસ્ટોરેશન સર્જરીના પ્રણેતા RestoKnee Hospital ૨૩ જૂને રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એક અનોખી…

વિશ્વઉમિયાધામ દ્વારા ગાંધીનગરમાં UPSC-GPSCની તૈયારી માટે IAS-IPS એકેડમીનો શુભારંભ

આધ્યાત્મિતક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન પર કામ કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં VUF IAS એકેડમીની શરૂઆત કરવામાં આવી છે.…

Latest News