અમદાવાદ

ગાયક શ્યામ સિધાવત અને હાર્દિલ પંડ્યા વચ્ચેના વિવાદ અંગે પરિવાર તરફથી પ્રેસ કોન્ફરન્સ

શહેરમાં આજ રોજ યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં સંગીતકાર શ્યામ સિધાવતના પરિવાર તરફથી એક નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ…

ટાઈફોઈડ રોગચાળાથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વધુ સઘન પગલા લેવા દિશાનિર્દેશ

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના નિયંત્રણ અને નિવારણ માટે મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરીને આ કામગીરીને વધુ સઘન બનાવવા…

અમદાવાદની 13 વર્ષની જાનકી અનિરુદ્ધકુમાર દવેને રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં ભરતનાટ્યમમાં દ્વિતીય સ્થાન

અમદાવાદ : કલાગુરુ શ્રી ક્રિનલબેન કોઠારીના માર્ગદર્શન હેઠળ ભરતનાટ્યમ નૃત્યની તાલીમ લઈ રહેલી અમદાવાદની 13 વર્ષની યુવા નૃત્યાંગના જાનકી અનિરુદ્ધકુમાર…

ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી, પોલીસની નવી GP-SMASH પહેલ

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે ૦૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ શરૂ કરાયેલી GP-SMASH…

ઉડાન પહેલાં આરજે બનવાની તક: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને રેડિયો મિર્ચીની અનોખી પહેલ

રેડિયો મિર્ચી સાથેના સહયોગમાં અદાણી જૂથે મિર્ચીના ‘નો આરજે સ્ટુડિયો’ મારફતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને એક લાઈવ અને…

સંસ્કૃત પ્રેમીઓ માટે સુંદર તક : શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની પરીક્ષાનું કરાયું આયોજન

રાજ્યમાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના તથા શત સુભાષિત કંઠપાઠ…