Ahmedabad

ઇન્ટ્રસિટીની સ્માર્ટબસ લાઉન્જનું ઉદઘાટન થયું

અમદાવાદ: : ભારતમાં પોતાના વિસ્તરણને સતત રાખતા ઇન્ટ્રસિટી બાય રેલયાત્રી દ્વારા પ્રથમ ભારતીય મોબિલીટી બ્રાન્ડ ઇન્ટ્રસિટી દ્વારા અમદાવાદમાં પાલડી ખાતે પોતાનું…

ગ્રીનવીકીપ સોલ્યુશન્સ એલએલપી કંપનીએ પ્રાઇવેટ મોડલ હેઠળ ગુજરાતમાં સેન્ટ્રલાઇઝ્ડ કમ્પોસ્ટિંગ પ્લાન્ટ શરૂ કર્યો

અમદાવાદ: ઓર્ગેનિક વેસ્ટ મેનેજમેન્ટ કંપની ગ્રીનવીકીપએ સંપૂર્ણ પ્રાઇવેટ મોડલ સાથે ગુજરાતના પ્રથમ સેન્ટ્રલાઇઝ્ડ કમ્પોસ્ટિંગ પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે.…

પંચમહોત્સવ પાવાગઢ-ચાંપાનેર 2019 મહોત્સવનો 15 ડીસેમ્બરથી પ્રારંભ થશે

મંત્રમુગ્ધ કરે તેવા કિર્તીદાન ગઢવી, કિંજલ દવે, ભૂમિ ત્રિવેદી, પાર્થિવ ગોહિલ અને સચિન જીગર જેવા સિંગર અને કલાકારોના સ્ટેજ પ્રોગ્રામ…

લગ્નસરાની સિઝન માટે કારાનું ભવ્ય બ્રાઈડલ એક્ઝિબિશન યોજવામાં આવ્યું

અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખી ગુજરાતીઓને તેમની પસંદગીની વસ્તુઓ ખરદીવનો મોકો ઘર આંગણે જ મળી…

અમદાવાદમાં આસુસ એક્સ્લુઝિવ સ્ટોર શરૂ કર્યાની આસુસે ઘોષણા કરી

ટેકનોલોજી જાયન્ટ આસુસ  ઈન્ડિયાએ અમદાવાદમાં તેના અનોખા નવા સ્ટોરના લોન્ચની ઘોષણા કરી છે. આસુસ ઈન્ડિયાના નેશનલ સેલ્સ મેનેજર જિજ્ઞેશ ભાવસાર…

હર્બલાઈફ ન્યુટ્રીશને ફીટ ફેમિલીસ ફેસ્ટ સાથે અમદાવાદમાં જોશ ભરી દીધો

અમદાવાદ :ફિટનેસ અને એકતાની ઊજવણી માટે જાગૃત અંદાજે 1500થીવધારે ઉત્સાહી લોકો હર્બલાઈફ ન્યુટ્રીશનની ફીટ ફેમિલીસ ફેસ્ટ 2019ની ત્રીજી આવૃત્તિમાં જોડાયા હતા.…

એડલવાઇસ ટોકિયો લાઇફની ગુજરાતમાં વિતરણ ક્ષમતા વિસ્તરણ યોજના

અમદાવાદ, 14 નવેમ્બર, 2019: મજબૂત બિઝનેસ ગુણવત્તા સર્જન અને ગુજરાતમાં હાજરી વધારવાના દૃઢ ઇરાદા સાથે એડલવાઇસ ટોકિયો લાઇફ રાજ્યમાં સમાન…

દેશના અગ્રણી બ્રાન્ડેડ બનાના સપ્લાયર તરીકે DFVએ ૨૦ વર્ષ પૂરાં કર્યાં

ગુજરાત સ્થિત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની દેસાઈ ફ્રૂટ્સ એન્ડ વેજિટેબલ્સ (DFV), દેશમાં ગુણવત્તાયુક્ત કેળાંના અગ્રણી સપ્લાયર તરીકે તેની ૨૦મી જયંતિની ઊજવણી…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રીના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો

આજરોજ કોબા ગામ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રીના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…

ગો એર 1,614 રૂપિયાના ખાસ ભાડાથી શરૂઆત કરીને તેની 14મી વર્ષગાંઠની ઊજવણી કરે છે

અમદાવાદ : ભારતની સૌથી વધુ વિશ્વાસપાત્ર, સમયસર અને નિયમિત ફ્લાઇટ સેવા આપનાર અને સૌથી ઝડપથી વિક્સી રહેલી એરલાઇન ગોએર 4 નવેમ્બરના…

Latest News