મનોરંજન

શાહરૂખ બાદ રણવીરે પણ ‘ડોન ૩ કરવાની ના પાડી દીધી

ફરહાન અખ્તરની ફિલ્મ ડોન ૩ છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચાનાં કેન્દ્રમાં રહી છે. અગાઉ શાહરૂખ ખાને ફિલ્મમાંથી હટી જવાનો ર્નિણય લીધા…

વૈભવી ઉપાધ્યાયના મૃત્યુ બાદ મંગેતર દ્વારા યાદમાં લખેલી ઈમોશનલ પોસ્ટ

ટીવી અભિનેત્રી  નિધનથી લોકો આઘાતમાં છે. સારાભાઈ દૃજ સારાભાઈ જેવા હિટ ટીવી શો અને ઘણી ફિલ્મોમાં દેખાતી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં…

બોલિવૂડ અભિનેત્રી અદા શર્માએ અંગત જીવન વિશે કર્યો ખુલાસો

દેશમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' ફેમ અભિનેત્રી અદા શર્મા હાલ તેની ફિલ્મને લઈને તેની ચર્ચામાં દેશભરમાં થઈ…

સુપ્રસિદ્ધ સંગીતકાર લીવીંગ લિજેન્ડ આનંદજી વીરજી શાહના 90 વર્ષની સંગીતમય ઉજવણી માટે અમદાવાદમાં કોન્સર્ટ યોજાયો

સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજી ના આનંદજી વીરજી શાહ અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમના જીવનના 90 વર્ષના સેલિબ્રેશન માટે અમદાવાદમાં રાજપથ  ક્લબ ખાતે 25 મેગા મ્યુઝિક બેન્ડ સાથે તેમના ગીતોના સિગ્નેચર કલેક્શન વાળો મ્યુઝિકલ કોન્સર્ટ યોજાયો હતો. તેમને પોતાના ભાઈ સાથે મળીને કલ્યાણજી-આનંદજી તરીકે સંગીતની દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આ બંને ભાઈઓએ સંગીતની દુનિયામાં ગુજરાતી તરીકે ખુબ નામ કમાવ્યુ છે અને ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને દેશ અને દુનિયામાં સંગીતના ચાહકો માં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કલ્યાણજી-આનંદજી એ 250 કરતા પણ વધારે મુવીમાં સંગીત આપ્યું છે અને ઘણા ખ્યાતનામ એવોર્ડ પણ મેળવ્યા છે. તેઓ અમદાવાદમાં સંગીત ચાહકો માટે તેમના જીવનના 90 વર્ષની સંગીતમય ઉજવણી કરવા એક ખાસ પ્રકારનો મ્યુઝિકલ પ્રોગ્રામ લઈને  આવ્યા  હતા. સંગીતપ્રેમીઓને…

“ઝરા હટકે ઝરા બચકે”ના પ્રમોશન અર્થે બૉલીવુડ સ્ટાર વિક્કી કૌશલ અમદાવાદના મહેમાન બન્યા

2 જૂને રિલીઝ થઈ રહેલ ફિલ્મ "ઝરા હટકે ઝરા બચકે"ના પ્રમોશન્સ દેશભરમાં જોરશોરથી ચાલી રહ્યાં છે. આ દરમિયાન પોતાની ફિલ્મના…

ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે તેવી ગુજરાતી ફિલ્મ “ભેદ”નું પોસ્ટર અને ટીઝર થયું રીલીઝ

એક પછી એક આવી રહેલી અદભૂત ગુજરાતી ફિલ્મોમાં "ભેદ" એક એવી ફિલ્મ છે જેની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે.…

Latest News