મનોરંજન

મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સલમાન ખાન સાથે ‘ધરમવીર 2: મુક્કમ પોસ્ટ થાણે’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું

વરલીના ડોમ ખાતે 'ધરમવીર 2: મુક્કમ પોસ્ટ થાણે'નું ટ્રેલર લોન્ચ શક્તિ અને ગ્લેમરની ચમકતી રાતમાં ફેરવાઈ ગયું. આ કાર્યક્રમમાં મુખ્ય…

બૉલીવુડ સિંગર શાન અને સ્મિતા અધિકારીના અવાજમાં  સ્વરબદ્ધ કરાયેલ ફિલ્મ “વાર તહેવાર”નું સોન્ગ “ઈમોશનલ બનવું હાનિકારક” લોન્ચ

માણસ માટે ઈમોશનલ બનવું શું હાનિકારક હોય છે?... ના આપડે ઈમોશનલ ટોપિક પર કોઈ ચર્ચા નથી કરવાની... આ તો શબ્દો છે…

ગ્લોબલ સ્ટાર રામ ચરણને IFFMના એમ્બેસેડર જાહેર કર્યા, RRR સ્ટાર આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય અભિનેતા

મેગા-બ્લોકબસ્ટર ફિલ્મ RRR ગ્લોબલ સ્ટાર રામ ચરણને ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ મેલબોર્નમાં એમ્બેસેડર ઓફ ઈન્ડિયન આર્ટસ એન્ડ કલ્ચર એવોર્ડથી સન્માનિત કરવામાં…

Ellipsis Entertainment ની આગામી ફિલ્મ ભારતના સૌથી મોટા બેંક કૌભાંડ પર હશે. 

"દો ઔર દો પ્યાર" અને "શર્માજી કી બેટી" ના ટીકાત્મક વખાણ પછી, સિનેમેટિક વિષયોની પસંદગી માટે જાણીતું Ellipsis Entertainment પાછું…

નવી જનરેશન માટેના પ્રેમ અને પ્રશ્નોની વાર્તા દર્શાવતી ફિલ્મ “વાર તહેવાર”નું ટ્રેલર લોન્ચ

પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર - આ ટેગ લાઈન ઘણું બધું કહી જાય છે. જો જીવનમાં…

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકે ખલાસી ત્રિપુટી સાથે ગુજરાતી ગીત ‘રંગારા’ સાથે રૅપમાં પ્રથમ પ્રવેશ કર્યો

ફાલ્ગુનીનું નવું ગુજરાતી રૅપ રંગારા જુઓ! અસંખ્ય ગુજરાતી હિટ લોકગીતો પાછળના પ્રતિકાત્મક અવાજે રંગારા સાથે તેના સંગીત પ્રવાસમાં રોમાંચક વળાંક સાથે તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકવા સુસજ્જ છે. ફાલ્ગુની પાઠક પહેલી જ વાર આ  સ્વર્ણિમ ગુજરાતી ગીતમાં પોતાની રૅપ કુશળતા દર્શાવશે. આ સાથે ગતિશીલ ખલાસી ત્રિપુટી આદિત્ય ગઢવી, અચિંત ઠક્કર  અને સૌમ્યા જોશી સાથે તેનું પદાર્પણ જોડાણ કર્યું છે, જે અગાઉ ક્યારેય નહીં તેવો સંગીત જલસો બની રહેશે. ફાલ્ગુની પાઠક તેનાં હિટ ગરબા ગીતો માટે પ્રસિદ્ધ છે. હવે રંગારા પર કામ કરવા વિશે તેના રોમાંચ અને પડકાર  બાબતે તે કબૂલ કરતાં કહે છે, "વાસ્તવમાં મારે માટે આખું ગીત પડકારજનક હતું,  "આ ગીત  અલગ છે.  હા, આનું કારણ હું  સામાન્ય રીતે  લોકગીતો ગાઉં છું. અને આ ગીત અલગ છે.  અને હું ખરેખર તે ગાવા માગતી  હતી. આ ગીત સાવ  અલગ છે. આ શબ્દોનું પ્રોજેકશન છે, તેમાં ટ્યુન છે, તેમાં હાર્મની છે, તે સંગીત ધરાવે છે,  તે લય ધરાવે છે.  અને ખાસ કરીને આ વખતે આ મારી સાથે  રૅપ ગીત છે. મારા સંપૂર્ણ જીવનમાં  પહેલી વાર મેં રૅપ  ગીત ગાયું છે." છેલ્લા ત્રણ દાયકાથી સંગીત ઉદ્યોગમાં બોલબોલા ધરાવતી ફાલ્ગુની પાઠક દાંડિયાની નિર્વિવાદ ક્વીન છે, જે આગામી ગુજરાતી ગીતમાં પરંપરા અને નાવીન્યતાને સાથોસાથ લાવે છે અને ગુજરાતી સંગીતને સંપૂર્ણ નવી ઊંચાઈએ લઈ જવા માટે સુસજ્જ છે.મંચ પર બેસુમાર ઊર્જા માટે ઓળખાતી ફાલ્ગુની પાઠક ફક્ત ગાયિકા નથી, પરંતુ સેન્સેશન છે. તેનો નવરાત્રિ દરમિયાન પરફોર્મન્સ તારલાઓની નીચે આનંદિત ઉજવણી અને નૃત્ય સાથે પ્રતિકાત્મક રહ્યો છે. નવું ગીત રંગારા સાથે તે પોતાના ચાહકોમાં અનોખો જોશ પ્રગટાવવા માટે સુસજ્જ છે.…

Latest News