મનોરંજન

યે રાતે નહીં પુરાની આતે જાતે કહેતી…. અંધેરી પૂર્વના સ્મશાન ગૃહમાં રીટા ભાદુરીના અંતિમસંસ્કાર

મુંબઈઃ લોકપ્રિય અભિનેત્રી રીટા ભાદુરીનું આજે અવસાન થતાં બોલીવુડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. સાવન કો…

રશિયન ભાષામાં ડબ થશે ‘હિચકી’: શિક્ષક દિને થશે રિલિઝ

રાણી મુખર્જીની ફિલ્મ 'હિચકી' આ વર્ષે માર્ચ મહીનામાં રજૂ થઇ હતી. આ લોકપ્રિય હિન્દી ફિલ્મ હવે રશિયન ભાષામાં ડબ કરવામાં…

સૈફ અલી ખાન બનશે નાગા સાધુ

સૈફ અલી ખાનની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. તેમાં સૈફ અલી ખાનનુ કામ લોકોને ખૂબ…

હેપ્પી બર્થ ડે કેટરિના કૈફ

16 જુલાઇ એટલે બોલિવુડ અભિનેત્રી કેટરિના કૈફનો જન્મદિવસ. આજે કેટરિનાને તેના ફેન્સ તરફથી, મિત્રો તરફથી અને પરિવાર તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ…

શિવિન નારંગ અને તનિષા શર્મા કલર્સના શો ‘ઇન્ટરનેટ,4G લવ’માં મુખ્ય ભૂમિકામાં દેખાશે

વિષયવસ્તુઓની પોતાની વિવિધતાપૂર્ણ હરોળમાં તાજગીપૂર્ણ, ઝળહળતી અને યુવાન કહાણીનો ઉમેરો કરતાં કલર્સ 'ઇન્ટરનેટ,4G લવ' ટૂંક સમયમાં લોન્ચ કરશે. આ શો…

બાળપણમાં શાહિદની કોપી કરતો હતો ઇશાન ખટ્ટર

ફિલ્મ ધડકમાં લીડ રોલ પ્લે કરનાર શાહિદ કપૂરનો સાવકો ભાઇ ઇશાન ખટ્ટર આજકાલ ચર્ચામાં છે. ઇશાન નાનપણમાં ભાઇ શાહિદની કોપી…