મનોરંજન

રોમેન્ટિક અને એન્ટરટેઇન્મેન્ટ ડ્રામા ફિલ્મ “ઉડન છૂ”નું પોસ્ટર લોન્ચ કરાયું

દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવાં દિગ્ગ્જ કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે ગુજરાત : આજકાલ ગુજરાતી ફિલ્મોનો દૌર ચાલી…

RANVEER SINGH અને URI ફેમ ADITYA DHAR એ એક મેગા-કોલાબરેશન માટે હાથ મિલાવ્યા

પાવરહાઉસ રણવીર સિંહ તેના આગામી મોટા પ્રોજેક્ટ માટે તૈયાર છે. આ ફિલ્મની શાનદાર કલાકારોમાં સંજય દત્ત, આર. તેની સાથે માધવન,…

સ્માર્ટ હોરર ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ આગામી 2 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

ગુજરાતની સૌથી સ્માર્ટ હોરર ગુજરાતી ફિલ્મ 'કારખાનું' આગામી 2 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. આ સ્માર્ટ હોરર ગુજરાતી…

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ખાતે ઉદ્દગમ શબ્દ સુરોત્સવ આયોજન કરવામાં આવ્યું.

ઉદગમના મે. ટ્રસ્ટી ડો . મયુર જોષીએ ઉદગમ શબ્દ સુરોત્સવમાં સહુને ઉદ્દગમના કાર્યોની માહિતી આપીને પધારેલ સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્ય મેહમાન ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, અતિથિ વિશેષ સ્પોર્ટ્સ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ અને ઉદ્યોગપતિ ચિરંજીવ પટેલ, સમાજ સેવી આશાબેન સરવૈયા, સુર્યમ ડેવલોપરના ડાયરેકટર અજલભાઈ પટેલ, ડો. મયુર જોષી એ દીપ પ્રાગટ્ય કર્યું હતું. મુખ્ય મેહમાન હેમાબેન ભટ્ટે ઉદગમના સુંદર સમાજલક્ષી કાર્યોની પ્રસંશા કરી અને પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં ભારતના વિશ્વ પ્રસિદ્ધ શાયરો નિદા ફાઝલી, મિર્ઝા ગાલિબ, ગુલઝાર, એહમદ મીર વગેરેની જાણીતી ગઝલો પોતાના મુખ્ય ગાયિકા ડો. મિતાલી નાગએ દર્દ સે મેરા દામનભર લે ગઝલથી શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેમના સહ ગાયક હિરેન બારોટ સાથે મળીને કભી કિસી કો મુકકમલ,જાને ક્યા બાત હે, ઔર ક્યા અહેદે વફા, સલૂના સા સજન, સાથી રે ભૂલ ના જાના, રસ્મે ઉલ્ફત,દિલ એ નાદાન, મેરા કુછ સામન, આંખો મસ્તી કે માં, આજ જાને કી, રંજીશ હી સહી,ખ્યાલ હુ કિસી,દિલ દુધતા હે,ફિર ચિડી રાત, કિસી નજર કો, કોન કહેતા હી, નૈના તોસે લગે યે દોલત ભી લે લો બાદ શ્રોતાઓની વિવિધ ફરમાઈશ અને અંતે દમાદમ મસ્ત કલંદર ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરીને રસતરબોળ કરી દીધા હતા. ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં ચાણક્ય અને દિક્ષિતા જોષી, સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતના અધિકારી ઉદયભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ વાછાણી, ઉદગમ ના મનોજભાઈ જોષી, જયપ્રકાશ ભટ્ટ, વાગ્મી જોષી, કિરત જોષી, અનિતા કપૂર હાજર રહ્યા હતા. સ્પોર્ટ્સ ક્લબના ડાયરેકટર ભાવિન ભાઈ મશરૂવાળાના માર્ગદર્શનમાં મેનેજર પીટરભાઈ અને રવિભાઈએ ભારે જેહમત ઉઠાવી હતી.

ગુજરાતીઓ માટે એન્ટરટેઈનમેન્ટનો ખજાનો !! ‘શ્યામ ધૂન લાગી રે’ અને ‘યુનાઈટેડ સ્ટેટ ઑફ ગુજરાત’ કલાકારોએ લીધી અમદાવાદની મુલાકાત …

અમદાવાદ : આય હાલો રે હાલો! કલર્સ ગુજરાતી સાથે તેના જીવંત સારને સ્વીકારીને, ગુજરાતના હૃદયમાં પગ મુકો. તમારા પગ પરથી ઉતરવા માટે…

કોણ શીખવી રહ્યું છે સાના શેખને ગુજરાતી ભાષા ? જાણો કલર્સ ગુજરાતીના યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાતના સેટ્સ પરથી …

કલર્સ ગુજરાતી અસ્સલ ગુજરાતીનું અસ્સલ એન્ટરટેઈનમેન્ટની ખૂબી સાથે તેની આગામી ઓફર યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત સાથે પ્રાદેશિક મનોરંજનને નવી ઊંચાઈ…