મનોરંજન

દેશનો ફેવરિટ, મનીષ પોલ કલર્સની આગામી સીઝન ઝલક દિખલા જાના હોસ્ટ તરીકે પરત ફરે છે

અમર્યાદિત મનોરંજન, ઝગમગાટ અને ગ્લેમર સાથે, કલર્સની માર્કી પ્રોપર્ટી 'ઝલક દિખલા જા' 5 વર્ષ પછી ટેલિવિઝન પર ભવ્ય પુનરાગમન કરી…

બિગ બજેટ ફિલ્મો ફ્લોપ જતા કરણ જોહરએ ફિલ્મ પડતી મૂકવાનો નિર્ણય કર્યો

બોક્સઓફિસને પોતાના ઈશારે નચાવતા બોલિવૂડ સ્ટાર્સ કપરા ચડાણનો સામનો કરી રહ્યા છે. અક્ષય અને આમિરની જેમ આ લિસ્ટમાં હવે ટાઈગર…

જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત ક્રિટિકલ

જાણીતા કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવ ૧૦ ઓગસ્ટથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં રાજુ શ્રીવાસ્તવની સારવાર ચાલી રહી છે.…

ગુજરાતી ફિલ્મ ‘હેય કેમ છો લંડન’ના ટ્રેલરનેયુટ્યબ પર 1.3 મિલિયન અને ફેસબુક પર 1.7 મિલિયન વ્યૂ સાથેદર્શકોનો મળ્યો બહોળો પ્રતિસાદ

ગુજરાતી સિનેમા હવે સીમાડાઓને વટાવી રહ્યું છે. નવીન વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મોને છેલ્લા કેટલાંક વર્ષોથી મળી રહેલા પ્રતિસાદથી મેકર્સ…

હૃતિક રોશેનની એક ઝોમેટોની એડનો ઉજ્જૈન મંદિર દ્વારા વિરોધ કરાયો

વિવાદોમાં ઘેરાતી રહેલી ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે બોલીવુડ  કલાકાર…

ગુજરાતની મહિલાએ કેબીસીમાં તમામ લોકોને ભાવુક કર્યા

ટીવીના સૌથી પોપ્યુલર ટીવી શો કોન બનેગા કરોડપતિને સપના સાકાર કરનારો શો કહેવામાં આવે છે અને આ વાતમાં કોઇ શંકને…

Latest News