મનોરંજન

શીજાન ખાનને વસઇ કોર્ટે આપ્યો ઝટકો, કેસની સામે આવી આ મોટી અપડેટ

તુનીશા શર્મા આત્મહત્યા કેસમાં શીઝાન ખાનની મુશ્કેલી વધતી જઇ રહી છે. શીજાનની પોલીસ કસ્ટડી ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.…

ઉમરગામના ઈન્ડિયાપાડા ખાતે ગૌશાળાના લાભાર્થે ગીતા રબારી – માયાભાઈ આહીરનો ડાયરો યોજાયો

વલસાડ જિલ્લાના ભીલાડના ઈન્ડિયાપાડા સ્થિત ત્રીનેત્રેશ્વર મહાદેવ મંદિરના સંચાલક દ્વારા આગામી દિવસમાં દેશનું એકમાત્ર જ્યાં તમામ ૫૧ શક્તિપીઠના દર્શન કરી…

અવતાર-૨ ફિલ્મે કરી અધધ…કમાણી, અવતાર-૨ની કમાણીના આંક સાંભળીને હોશ ઉડી જશે

ડિસેમ્બર મહિનામાં ત્રણ મોટી ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર સ્પર્ધા જોવા મળી છે. ૧૮ નવેમ્બર ૨૦૨૨ ના રોજ રીલિઝ થયેલી…

૨૦૨૩માં આવનારી વેબ સિરીઝ મચાવશે ધમાલ, જેની દર્શકો જોઇ રહ્યા છે આતુરતાથી રાહ….

વર્ષ ૨૦૨૨માં ઘણી દિલચસ્પ વેબ સિરીઝ દર્શકો પર છવાયેલી રહી છે. OTT પ્લેટફોર્મ પર વેબ સિરીઝે ખૂબ ધમાલ મચાવી. હવે…

રશ્મિકા મંદાના ફરી વિવાદોમાં આવી, ઈન્ટરવ્યૂમાં ન બોલવાનું હતું એ બોલી ગઈ

સાઉથ સિનેમાની સુપર સ્ટાર ગણાતી રશ્મિકા મંદાનાએ સિનેમાને આસમાનની ઊંચાઇ સુધી પહોચાડ્યું છે પરંતુ હાલ રશ્મિકા મંદાના વિવાદમાં ફસાઇ છે.…

કંગનાએ તુનિષા શર્માની આત્મહત્યાને ગણાવી હત્યા, પ્રધાનમંત્રીને પણ આ વિનંતી કરી

બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતે બુધવારે ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માની આત્મહત્યા મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે કંગનાએ તુનિષા શર્માની આત્મહત્યાને હત્યા…

Latest News