બૉલીવુડ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા અને દીપીકાએ તમામના હોશ ઉડાવ્યા

દીપિકા અને ઐશ્વર્યા કાન્સની શોભા વધારવા ત્યાં પહોંચ્યા અને છવાઈ ગયા.અહીંથી બંનેનો લૂક સામે આવ્યો છે. જેની સાથે બંને વચ્ચે…

સ્ટાર કિડ્‌સને કંગના રાનૌતે ઉબલે હુએ અંડે કહ્યા

કોન્ટ્રોવર્સી ક્વિન કંગનાએ ફરી એક વખત સ્ટાર કિડ્‌સ પર નિશાન સાધ્યું છે. ફિલ્મ ધાકડના ટ્રેલરને પ્રમોટ નહીં કરવા બદલ અક્ષય…

ફિનોલેક્સ કેબલ્સે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાર્તિક આર્યન અને કિયારા અડવાણીનાં નામની ઘોષણા કરી

ઈલેક્ટ્રિકલ અને ટેલિકમ્યુનિકેશન કેબલ્સની ભારતની અગ્રણી ઉત્પાદક ફિનોલેક્સ કેબલ્સ લિમિટેડે  નવી 360 ડિગ્રી કેમ્પેઈન નો સ્ટ્રેસ. ફિનોલેક્સના લોન્ચ સાથે બ્રાન્ડમાં…

સની લિયોની તેના ફેન્સની સોશિયલ એક્ટિવિટીઝથી ફિદા

બોલિવૂડની ‘બેબી ડોલ’ સની લિયોનીની ૪૧મી બર્થ ડે ગત ૧૩ માર્ચના રોજ હતી અને તે દિવસે કર્ણાટકના એક ગામમાં તેના…

તાપસીની ફિલ્મ ધક ઘકમાં ચાર મહિલાઓની જાેય રાઈડ એન્જાેય

તાપસી પન્નુની આ ફિલ્મમાં ચાર મહિલાઓની લાઈફ ચેન્જિંગ જર્ની જાેવા મળશે. આ મહિલાઓ વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ પાસની મુસાફરી કરશે…

સોહેલ ખાન અને સીમા લગ્નના ૨૪ વર્ષ પછી છૂટાછેડા માટે પહોંચ્યા કોર્ટ

બોલિવુડમાં અલગ પડી રહ્યા છે કપલ જ્યારે સીમા ખાને નેટફ્લિક્સ શો 'ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ'માં ભાગ લીધો હતો, ત્યારે…

Latest News