બૉલીવુડ

શરમન જોશીએ કેમ છોડી ‘ગોલમાલ’ સિરીઝ?..

શરમન જોશીએ બોલિવૂડમાં એન્ટ્રી સાથે જ, પોતાની આગવી અદાકારીથી ફિલ્મ મેકર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. શરમનના કરિયરની સૌથી પહેલી…

ડિલિવરી બાદ આલિયા ભટ્ટ પહેલી જ વાર જાહેરમાં જોવા મળી

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે છ નવેમ્બરના રોજ દીકરી રાહાને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ પહેલી જ વાર આલિયાએ ફોટોગ્રાફર્સને પોઝ…

બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ઘેરાયેલી છે હાલમાં વિવાદોમાં..

વર્ષ ૨૦૨૨માં કમાણીના રેકૉર્ડ તોડનાર વિવેક અગ્નિહોત્રીની બહુચર્ચિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' હાલમાં વિવાદોમાં ઘેરાયેલી છે. ગોવામાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ…

શાહરૂખના બંગલાનો લુક બદલાઇ ગયો, હીરા જડેલી નેમપ્લેટ લગાવી!

શાહરૂખ ખાનના બાંદ્રા સ્થિત ઘર મન્નતનો હવે નવો લુક સામે આવ્યો છે. મુંબઈના આ પોપ્યુલ રલેન્ડમાર્કને તાજેતરમાં જ નવી ન્ઈડ્ઢ…

હાસ્યથી ભરપૂર ફિલ્મ ‘ભગવાન બચાવે’ ના કલાકારો અમદાવાદની મુલાકાતે

'ભગવાન બચાવે' એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યાવળાંક પછી તેમના સામાન્ય જીવનને…

ફક્ત ૫ ફિલ્મો બનાવીને આ ફિલ્મમેકર બની ગયા કરોડપતિ

રાજકુમાર હિરાની ડિરેકેટર, પ્રોડ્યુસર, અને એડિટર પણ છે. પોતાની શાનદાર ફિલ્મોના કારણે તેને ૩ વાર નેશનલ ફિલ્મ એવોર્ડ અને ૧૧…

Latest News