બૉલીવુડ

પ્રિયંકા ચોપરાએ માલતી મેરીના જન્મ સાથે જોડાયેલી વાતનો હચમચાવી નાંખનારો ખુલાસો કર્યો

પ્રિયંકા ચોપરાની દીકરીના જન્મના કારણે લોકોના ટોણા સાંભળવા પડ્યા હતા. એક્ટ્રેસે મા બનવા માટે સેરોગેસીનો રસ્તો અપનાવ્યો હતો. તેણે હવે…

ચાહકના સવાલનો કિંગ ખાને આપ્યો જવાબ, આળસ આવી રહી છે યાર..

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન પોતાની ફિલ્મ, એક્ટિંગ અને સ્ટારડમના માટે જ નહીં, પરંતુ પોતાના બેબાક જવાબ માટે પણ જાણીતો છે.…

શેડ્સ ઑફ બ્લેક સ્પાલૂનને સિંધુભવન રોડ ખાતે મળ્યું દમદાર નવું સરનામું

શેડ્સ ઑફ બ્લેક સ્પાલૂન કે જે સલૂન સેગમેન્ટમાં એક જાણીતું નામ છે, તે પોતાની ક્ષિતિજનો વિસ્તાર કરી રહ્યું છે. તેઓ…

સોનુ સૂદ ફરી મરતા વ્યક્તિનો જીવ બચાવી તારણહાર બન્યો, નજારો જોઈને લોકો ચોંકી ગયા

કોરોનાકાળે આ દુનિયાને ખરી હકીકત બતાવી દીધી હતી. કોરોના મહામારીના કપરાકાળે કોણ આપણું સગું અને કોણ પારકું તે સાબિત કર્યું…

સુશાંત સિંહ રાજપૂતના ડોગ ફજનું નિધન, સુશાંત સિંહ સાથેના ફોટાથી થઇ જશો ભાવુક

બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમચારે દુનિયાભરના લોકોને હચમચાવી દીધા હતા. ૧૪ જૂન ૨૦૨૦ના રોજ એક્ટર તેના જ ઘરમાં…

હોટ અભિનેત્રીને કોઢ જેવી ગંભીર બીમારી! અગાઉ બે વખત કેન્સર થયું, પતિ છોડી ગયો, દર્દનાક કહાની

સાઉથ ફિલ્મ જગતની અભિનેત્રી મમતા મોહનદાસે પોતાને કોઢ જેવી ચામડીની એક બીમારી હોવાનું ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યુ હતું. જેમાં તેણીની ચામડીનો…

Latest News