બૉલીવુડ

કિઆરા-સિદ્ધાર્થના લગ્નનું આયોજન સૂર્યગઢ પેલેસમાં કરવામાં આવ્યું

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણીના લગ્નને લઈને ફેન્સ ઘણા ઉત્સાહિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંને ૬ ફેબ્રુઆરીએ જેસલમેરના…

શમિતા શેટ્ટી આ તસ્વીર સામે આવ્યા બાદ અટકળો તેજ થઇ કે શમિતા કરી રહી છે ડેટિંગ!

શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી મોટા પડદા પર પોતાનો જાદુ પાથરી શકી નથી. પણ તે બિગ બોસ અને સોશિયલ મીડિયા…

કે-પોપ સ્ટાર જેક્સન વાંગનેનો દિશા પટણી સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો

દરેક ભારતીયના મનમાં વિદેશી લોકો માટે હરહંમેશ હરખતું સૂત્ર ‘પધારો મ્હારે દેશ’ છે. આ બોલિવૂડની અભિનેત્રી દિશા પટણીએ પણ અતિથી…

સિનિયર બૉલીવુડ એક્ટર અન્નુ કપૂરને આવ્યો હાર્ટ અટેક,  અનુ કપૂર હોસ્પિટલમાં દાખલ કરાયા

બૉલીવુડમાં અભિનેતાઓને હાર્ટ અટેક આવવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. તાજેતરમાં જ આપણે રજૂ શ્રીવાસ્તવ જેવા સીનીયર કોમેડિયનને ગુમાવ્યા…

‘પઠાણ’ સાથે ‘ભાઇજાન’ને જોઇને થિયેટર્સમાં પડી બૂમો

૨૫ જાન્યુઆરીનો દિવસ શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફેન્સ માટે ખાસ બની ગયો છે. એક તરફ થિયેટર્સમાં 'પઠાણ'માં શાહરૂખનનો નવો…

‘એ વતન મેરે વતન’ ફિલ્મનું ટીઝરમાં ખાદીની સાડીમાં સારાનો એકદમ સિમ્પલ લુક છવાયો

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હવે પોતાની આગામી ફિલ્મમાં એકદમ નવા અવતારમાં જોવા મળવાની છે. સારા જબરદસ્ત સ્ટાઇલ આઇકોન તરીકે…

Latest News